TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: પત્નિએ પતિને કહ્યુ તમે મને બધા વચ્ચે આઠમી ફેલ.. આઠમી ફેલ, એવું ન કહ્યા કરો..!

|

Oct 21, 2021 | 9:58 AM

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati હાસ્યનો ડાયરો: પત્નિએ પતિને કહ્યુ તમે મને બધા વચ્ચે આઠમી ફેલ.. આઠમી ફેલ, એવું ન કહ્યા કરો..!
TV9 Gujarati 'Hasya no Dayro'

Follow us on

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

1

પત્નિ : – તમે મને બધા વચ્ચે આઠમી ફેલ.. આઠમી ફેલ, એવું ન કહ્યા કરો..! 🧏🏻‍♂️🤫

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

પતિ : ~ તો શું કહું..? 🤔😬

પત્નિ : – સાતમી પાસ છે, એવું કહેતા કઈ જોર પડે છે..? 🤷🏼‍♀️🤷🏼‍♀️

😀😭😂

2

ભારતમાં ગુજરાત એક માત્ર એવુ રાજ્ય છે કે જ્યાં,

ST બસ ડેપોમાં પૂછપરછની બારી પર આઠ વાગ્યે એમ પૂછવું પડે છે કે 8 વાગ્યા ની બસ કેટલા વાગ્યે આવશે..??

અને જવાબ પણ ફીક્સ : હમણાં આવશે….!!!!😜😜😜 અને આ જવાબ બસ આવે ત્યાં સુધી મળતો જ રહે છે પછી ભલે નવ સાડા નવ વાગી રહ્યા હોય.

3

સળી આને કહેવાય🤪

અમદાવાદમાં એક દુકાન બહાર બોર્ડ માર્યુ હતુ.

ઉધાર બંધ છે

એક ભાઈએ આવીને પુછ્યું

ચાલુ ક્યારે કરવાનાં..?

4

પતિએ પત્નીને મેસેજ મોકલ્યો
મારુ જીવન આટલુ પ્રેમાળ,
આટલુ સુંદર બનાવવા માટે તારો આભાર.
હું આજે જે પણ છુ, માત્ર તારા કારણે જ છુ.
તુ મારા જીવનમાં એક દેવદૂત બનીને આવી છુ.
અને તે જ મને જીવવાનો હેતુ આપ્યો છે.
લવ યુ ડાર્લિંગ…
પત્નીએ કર્યો રિપ્લાય…
મારી લીધો ચોથો પેગ?
આવી જાઓ ઘરે કંઈ નહિ કહુ…
😀😀🤣

 

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

 

આ પણ વાંચો –

T20 World Cup: મેક્સવેલની ભારે પડી વિરાટ કોહલની દોસ્તી, વોર્મ-અપ મેચમાં ચાહર પાસે ઉખાડ્યુ સ્ટંપ, જુઓ

આ પણ વાંચો –

Mumbai Police Band : મુંબઇ પોલીસના જવાનોએ મેરે સપનો કી રાની સોન્ગ કર્યુ રિક્રિએટ, વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો –

રામાયણ સિરિયલમાં પ્રસિદ્ધ પાત્ર ભજવનાર દિગ્ગજ અભિનેતા ચંદ્રકાંત પંડયાનું નિધન, 100 થી વધુ ફિલ્મોમાં અભિનય

Next Article