Surya Grahan 2021 : જાણો આ વર્ષે ક્યારે ક્યારે થશે સુર્ય ગ્રહણ ? આ રહયું લિસ્ટ

|

Feb 26, 2021 | 5:06 PM

આપણે બધા જાણીએ છીએ કે દર વર્ષે સૂર્ય ગ્રહણ અને ચંદ્રગ્રહણ થાય છે. તે પૃથ્વી અને ચંદ્રની ગતિ પર આધારિત છે. આજે અમે TV9 ભક્તિમાં જણાવવા જઈ રહ્યા છીએ કે આ વર્ષમાં કેટલા સૂર્યગ્રહણ થશે અને કેટલા ચંદ્રગ્રહણ થશે.

Surya Grahan 2021 : જાણો આ વર્ષે ક્યારે ક્યારે થશે સુર્ય ગ્રહણ ? આ રહયું લિસ્ટ
Surya Grahan 2021

Follow us on

Surya Grahan 2021 : આપણે બધા જાણીએ છીએ કે દર વર્ષે સૂર્ય ગ્રહણ અને ચંદ્રગ્રહણ થાય છે. તે પૃથ્વી અને ચંદ્રની ગતિ પર આધારિત છે. આજે અમે TV9 ભક્તિમાં જણાવવા જઈ રહ્યા છીએ કે આ વર્ષમાં કેટલા સૂર્યગ્રહણ થશે અને કેટલા ચંદ્રગ્રહણ થશે. આ સૂર્યગ્રહણ કઈ તારીખે આવશે અને ક્યાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે આ વર્ષે બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ સહિત કુલ 4 ગ્રહણો હશે. તેઓ મે મહિનાથી શરૂ થશે અને ડિસેમ્બર સુધી ચાલશે. આ 4 ગ્રહણોમાંથી 3 આપણા દેશમાં નિહાળી શકાશે તો ચાલો જાણીએ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની તારીખો વિશે.

Surya grahan 2021

10 June 2021એ હશે પહેલું સુર્ય ગ્રહણ
10 Juneએ વર્ષનું પ્રથમ સુર્ય ગ્રહણ હશે. જે આંશિક સુર્ય ગ્રહણ હશે. આ ગ્રહણ ભારત, કેનેડા, રુસ, ગ્રીનલેન્ડ, યુરોપ, એશિયા અને ઉત્તર અમેરિકામાં નિહાળી શકાશે.

ડિસેમ્બરમાં વર્ષનું છેલ્લું સુર્ય ગ્રહણ
આ વર્ષનું બીજું કે છેલ્લું સૂર્યગ્રહણ 4 ડિસેમ્બરે થશે. તે દક્ષિણ આફ્રિકા, એન્ટાર્કટિકા, દક્ષિણ અમેરિકા અને ઑસ્ટ્રેલિયામાં દેખાશે. ભારતમાં આવું નહીં થાય.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Chandra-Grahan-2021

વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ
2021 નું પ્રથમ ચંદ્રગ્રહણ 26 મે ના રોજ થશે. આ ચંદ્રગ્રહણ ભારત, અમેરિકા, ઑસ્ટ્રેલિયા, એશિયા અને પેસિફિક મહાસાગર ક્ષેત્રમાં દેખાશે. ભારતમાં આંશિક ગ્રહણ હશે, જ્યારે અન્ય સ્થળોએ પૂર્ણ ચંદ્રગ્રહણ દેખાશે.

Next Article