RanbirAliaWedding: આજ એક-બીજાના થઈ જશે રણવીર-આલિયા, એકતરફી પ્રેમીયોના તૂટ્યા દિલ, શેર કરી રહ્યા છે Funny Memes

|

Apr 14, 2022 | 10:45 AM

Ranbir Kapoor Alia Bhatt Marriage : રણબીર કપૂરની જાન ક્રિષ્ના રાજ હાઉસથી તેના બીજા ઘર વાસ્તુ (Ranbir’s Home Vastu) પહોંચશે, જ્યાં લગ્ન સમારોહ માટે ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

RanbirAliaWedding: આજ એક-બીજાના થઈ જશે રણવીર-આલિયા, એકતરફી પ્રેમીયોના તૂટ્યા દિલ, શેર કરી રહ્યા છે Funny Memes
Ranbir Kapoor Alia Bhatt Wedding funny memes (Twitter)

Follow us on

લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ (Ranbir Alia Wedding) આખરે 14 એપ્રિલ એટલે કે આજે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. રણબીર કપૂરની જાન ક્રિષ્ના રાજ હાઉસથી તેના બીજા ઘર વાસ્તુ (Ranbir’s Home Vastu)પહોંચશે, જ્યાં લગ્ન સમારોહ માટે ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે રણબીર અને આલિયાના લગ્ન સાથે જોડાયેલા તમામ ફંક્શનને મીડિયા કવરેજથી સંપૂર્ણપણે દૂર રાખવામાં આવ્યા છે.

આ ઉપરાંત ફોટા અને વીડિયો વાયરલ ન થાય તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દરમિયાન સવારથી ટ્વિટર પર #RanbirAliaWedding ટ્રેન્ડ કરી રહ્યું છે. આ સુંદર કપલને અભિનંદન આપવાની સાથે લોકો ફની મીમ્સ બનાવીને પણ શેર કરી રહ્યા છે.

જાડી કે પાતળી, કઈ રોટલી ખાવી શરીર માટે વધુ ફાયદાકારક છે?
Jioના 365 દિવસના બે સસ્તા પ્લાન ! જાણો કિંમત અને લાભ
કેટલો સમય ભૂખ્યા રહ્યા પછી શરીરની ચરબી બર્ન થાય છે?
એક ફોન કોલે બદલ્યું નસીબ, આજે શાહરૂખ ખાન આપે છે કરોડો રૂપિયા
સેકન્ડ હેન્ડ AC ખરીદવું જોઈએ કે નહીં? આટલું જાણી લેજો
Plant in pot : ઘરે જેડ પ્લાન્ટની બોંસાઈ સરળ રીતે બનાવો

હવે જ્યારે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન પર આખરી મહોર લાગી ગઈ છે, ત્યારે બંને સ્ટાર્સના એકતરફી પ્રેમીઓ અને ચાહકોના દિલ તૂટી ગયા છે. સોશિયલ મીડિયા પર આવા બેચલર મીમ્સ દ્વારા તેઓ તેમના હાલ-એ-દિલને વ્યક્ત કરી રહ્યા છે.

કેટલાક લોકોએ આ પ્રેમીઓ પર કટાક્ષ કર્યો અને લખ્યું, ‘જેને આલિયા પર ક્રશ હતો, તે હવે રણબીરના જાનમાં ડાન્સ કરશે.’  કેટલાક યુઝર્સ લગ્નના કવરેજ વિશે ફની મીમ્સ પણ શેર કરી રહ્યા છે. તો ચાલો મીમ્સ પર એક નજર કરીએ.

રણબીર-આલિયાના લગ્ન વચ્ચે મીમ્સનો વરસાદ થયો

આ પણ વાંચો: Ranbir-Alia Wedding: રણબીર કપૂર અને આલિયાની મહેંદી પર જોવા મળ્યો સેલિબ્રિટીનો સ્વેગ, જુઓ તમારા મનપસંદ કલાકારોના લુક્સ

આ પણ વાંચો: Alia – Ranbir Wedding : રણબીર-આલિયાના 15 માળના નવા ઘર વિશે જાણો તમામ બાબતો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો