Video : લો બોલો ! પોપટ સાઈકલ લઈને નીકળ્યો ફરવા, વીડિયો જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો

આ દિવસોમાં પોપટના એક વીડિયોએ સૌ કોઈનુ ધ્યાન ખેંચ્યુ છે. પોપટનો આ અંદાજ જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

Video : લો બોલો ! પોપટ સાઈકલ લઈને નીકળ્યો ફરવા, વીડિયો જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો
parrot cycling video goes viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 8:41 AM

Funny Video : સોશિયલ મીડિયા પર અવારનવાર પક્ષી અને પ્રાણીઓ(Birds-Animals)  સંબધિત વીડિયો વાયરલ થતા જોવા મળે છે.જેમાં કેટલીક વખત આ પક્ષીઓની હરકત જોઈને યુઝર્સ (Users) પણ ચોંકી જાય છે.તમે અત્યાર સુધી પક્ષીને બોલતા અને ગીતો ગાતા સાંભળ્યા હશે,પરંતુ શું તમે ક્યારેય કોઈ પક્ષીને સાઈકલ (Bicycle) ચલાવતા જોયા છે ? જી હા તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ દિવસોમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા(Social Media)  પર ચર્ચાનો વિષય બન્યો છે.જેમાં પોપોટ જે રીતે સાઈકલ ચલાવી રહ્યો છે,તે જોઈને તમને પણ હસવુ આવશે.

સાઈકલ જોઈને જ પોપટે કંઈક આવુ કર્યુ ….!

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

વાયરલ થઈ રહેલો વીડિયો થોડી સેકન્ડનો છે, પરંતુ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક પોપટ રૂમમાં રાખેલી નાની સાઈકલ પાસે પહોંચે છે. બાદમાં તેના પર બેસીને તેને ચલાવવાનું શરૂ કરે છે. આ વીડિયો જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે જે રીતે પોપટ સાઈકલ ચલાવી રહ્યો છે તે જોઈને એવું લાગે છે કે કોઈ માણસ ડ્રાઈવ કરી રહ્યો છે. એટલુ જ નહી આ પોપટ સાઈકલના હેન્ડલને(Handle)  તેની ગરદન વડે કંટ્રોલ કરતો જોવા મળે છે.

જુઓ વીડિયો

પોપટ બન્યો આકર્ષણનુ કેન્દ્ર

આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર cutepetswild નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.એક યુઝરે કોમેન્ટ(Funny Comments)  કરતા લખ્યુ કે, હે ભગવાન ! આ પોપટ કેટલો સ્માર્ટ છે. જ્યારે અન્ય એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, ‘હું આ જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત છું કારણ કે હું ત્રણ પૈડા વાળી સાયકલ પણ ચલાવી શકતો નથી અને આ પોપટ…’ આ પોપટ આ ઈન્ટરનેટ પર છવાઈ ગયો છે.આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે.

આ પણ વાંચો : Video : વિદેશમાં પણ ગુજરાતી કલાકારનો દબદબો ! ગીતા રબારીના આ વીડિયોએ સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ

આ પણ વાંચો : આ ચોરને વૃદ્ધ મહિલાનું પર્સ ચોરવુ ભારે પડ્યુ ! લોકોએ રસ્તા વચ્ચે જ કરી નાખી ધોલાઈ, જુઓ VIDEO

Latest News Updates

સુરતમાં મહિલા પોલીસકર્મી બની દેવદૂત
સુરતમાં મહિલા પોલીસકર્મી બની દેવદૂત
ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા જતા લોકો માટે મોટા સમાચાર
ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા જતા લોકો માટે મોટા સમાચાર
ધોળીધજા ડેમમાંથી પાણી ઓવર ફ્લો, વાહન ચાલક કરી રહ્યાં છે જોખમી સવારી
ધોળીધજા ડેમમાંથી પાણી ઓવર ફ્લો, વાહન ચાલક કરી રહ્યાં છે જોખમી સવારી
અઠવા વિસ્તારમાં અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજની ઘટના, લોકોને હાલાકી
અઠવા વિસ્તારમાં અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજની ઘટના, લોકોને હાલાકી
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
g clip-path="url(#clip0_868_265)">