Video : કપલના રોમેન્ટિક ડાન્સ વચ્ચે આવી ગયો ડોગ ! પછી જે થયુ તે જોઈને તમને પણ હસવુ આવશે

|

Dec 21, 2021 | 8:01 AM

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક ડોગનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દુલ્હા- દુલ્હન રોમેન્ટિક ડાન્સ કરતા જોવા મળે છે. પરંતુ આ ડાન્સ દરમિયાન ડોગ કંઈક એવુ કરે છે,તે જોઈને તમને પણ હસવુ આવશે.

Video : કપલના રોમેન્ટિક ડાન્સ વચ્ચે આવી ગયો ડોગ ! પછી જે થયુ તે જોઈને તમને પણ હસવુ આવશે
wedding video goes viral

Follow us on

Funny video : સોશિયલ મીડિયા પર પ્રાણીઓ સંબધિત વીડિયો (Animals Video) ખુબ જ પસંદ કરવામા આવે છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં ક્યારેક પ્રાણીઓની હરકત જોઈને લોકો પણ આશ્વર્ય ચકિત થઈ જાય છે.જ્યારે કેટલીક વાર પ્રાણીઓના કયૂટ વીડિયો જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થઈ જાય છે.તાજેતરમાં આવો જ એક ડોગનો (Dog) વીડિયો સામે આવ્યો છે.જેમાં કપલના ડાન્સ વચ્ચે આ ડોગ કંઈક એવુ કરે છે,જે જોઈને તમને પણ હસવુ આવશે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં દુલ્હા- દુલ્હન રોમેન્ટિક ડાન્સ (Romantic Dance) કરતા જોવા મળે છે. પરંતુ આ બંનેના ડાન્સની વચ્ચે, તેમના ડોગની એન્ટ્રી થાય છે. આ ડોગની હરકત જોઈને લગ્નમાં આવેલા મહેમાનો પણ હસવા લાગે છે.યુઝર્સને આ રમુજી વીડિયો(Funny video) ખુબ પસંદ આવી રહ્યો છે.

જાડી કે પાતળી, કઈ રોટલી ખાવી શરીર માટે વધુ ફાયદાકારક છે?
Jioના 365 દિવસના બે સસ્તા પ્લાન ! જાણો કિંમત અને લાભ
કેટલો સમય ભૂખ્યા રહ્યા પછી શરીરની ચરબી બર્ન થાય છે?
એક ફોન કોલે બદલ્યું નસીબ, આજે શાહરૂખ ખાન આપે છે કરોડો રૂપિયા
સેકન્ડ હેન્ડ AC ખરીદવું જોઈએ કે નહીં? આટલું જાણી લેજો
Plant in pot : ઘરે જેડ પ્લાન્ટની બોંસાઈ સરળ રીતે બનાવો

જુઓ વીડિયો

રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

સોશિયલ મીડિયા પર આ દિવસોમાં લગ્ન સંબધિત વીડિયો દરરોજ વાયરલ થતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર proposalpage પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ કે, રોમેન્ટિક ડાન્સ વચ્ચે આ ડોગની એન્ટ્રી જોવાલાયક છે.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, આ ડોગે ડાન્સમાં ભંગ કર્યો. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : ‘હિરો નંબર 1’ નો અનોખો અંદાજ : બોલિવુડ અભિનેતા ગોવિંદાએ એરપોર્ટ પર ફેન્સ સાથે આ રીતે ઉજવ્યો જન્મદિવસ, જુઓ VIDEO

આ પણ વાંચો : અદ્ભૂત અંતિમ સફર : આઈસ્ક્રીમ વેચનારની અંતિમ યાત્રામાં ઉમટી જનમેદની, જુઓ VIDEO

Next Article