Viral Video : વાંદરાએ શાળાની છત પર ફરકાવ્યો રાષ્ટ્ર ધ્વજ, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

|

Aug 21, 2021 | 2:18 PM

આજકાલ સોશિયલ મીડિયા (Social media)પર વાંદરાનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે શાળાની છત પર ધ્વજ ફરકાવતો જોવા મળે છે. જેને જોઈને લોકો ફની કોમેન્ટ કરી રહ્યા છે.

Viral Video : વાંદરાએ શાળાની છત પર ફરકાવ્યો રાષ્ટ્ર ધ્વજ, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
monkey hosting flag on school terrace

Follow us on

Viral Video : વાંદરો એક એવું પ્રાણી છે જે તેના ઉછળ-કુદ માટે જાણીતું છે. ઘણી વખત આ પ્રાણીનું વિચિત્ર વર્તન જોઈને લોકોનો દિવસ બની જાય છે. આ જ કારણ છે કે, તેના વીડિયો ઈન્ટરનેટ (Internet)પર અવારનવાર વાયરલ થાય છે. તાજેતરમાં વાંદરાનો આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને તમે પણ કહેશો કે વાંદરો ભલે પ્રાણી હોય પણ તે બધું જાણે છે.

આ વીડિયો એક શાળામાં શૂટ કરવામાં આવ્યો છે. જ્યાં છત પર ચઢતા બે વાંદરાઓ ધ્વજ ફરકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે એક વખતમાં ધ્વજ ખુલતો નથી, બાદમાં વાંદરો થોડો ઉપર ચઢીને ધ્વજને (Flag) ખોલવાનો પ્રયાસ કરે છે, જે પછી ફૂલોનો વરસાદ શરૂ થાય છે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક શાળાની (School) છત પર બે વાંદરા ઉભા છે અને સાથે મળીને તેઓ ધ્વજ ફરકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. દોરડું ખેંચતા ધ્વજ બરાબર ખુલતો નથી. જે બાદ વાંદરો ઉપર ચઢીને ધ્વજને યોગ્ય રીતે ખોલે છે. જે બાદ ફૂલોનો વરસાદ થાય છે અને પછી વાંદરાને પણ ખ્યાલ આવે છે કે તેણે યોગ્ય રીતે ધ્વજ ફરકાવ્યો છે.

જુઓ વીડિયો

 

લોકોને આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે

સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને ઘણા યુઝર્સે તે(Users)ના પર રમૂજી ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે. એક યુઝર્સ પ્રતિક્રિયા આપતા લખ્યુ કે, પ્રાણી હોવા છતાં વાંદરો જાણે છે કે કેવી રીતે ધ્વજને ફરકાવવો. જ્યારે અન્ય એક યુઝર્સ લખ્યું કે, માનવીએ આમાંથી શીખવાની જરૂર છે…! આ સિવાય અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

અમે તમને જણાવી દઈએ કે આ રમુજી વિડીયો ઇન્સ્ટાગ્રામ પર giedde નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જેને અત્યારસુધીમાં ચાર હજારથી વધુ લાઈક્સ મળી છે.

 

 

આ પણ વાંચો: Funny Video : એક વ્યક્તિએ તેની પત્નીને બનાવી બેવકુફ ! લોકોએ કહ્યું “વ્યક્તિનું નસીબ અને સમય અદભૂત હતો”

આ પણ વાંચો: Viral Video : 1999ની બોલિવૂડ ફિલ્મ ‘મધર’ નો સીન થયો વાયરલ, જુઓ આ મજેદાર વીડિયો

Published On - 2:11 pm, Sat, 21 August 21

Next Article