Video : ‘બાહુબલી’ બનવાના ચક્કરમાં યુવકના થયા બેહાલ, આ સ્ટંટ જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો

|

Oct 27, 2021 | 12:31 PM

આજકાલ એક સ્ટંટ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે,જેમાં સ્ટંટ કરવાના ચક્કરમાં કંઈક એવુ થાય છે, જે જોઈને લોકોને ખુબ હસવુ આવે છે.

Video : બાહુબલી બનવાના ચક્કરમાં યુવકના થયા બેહાલ, આ સ્ટંટ જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો
Funny Stunt Video goes viral

Follow us on

Funny Video : ઈન્ટરનેટ પર આવારનવાર સ્ટંટ વીડિયો વાયરલ થતા જોવા મળે છે,જેમાં કેટલાક સ્ટંટ જોઈને ખુબ આશ્વર્ય થાય છે,જ્યારે કેટલાક ફની સ્ટંટ જોઈને હસવુ પણ આવે છે. કેટલીક વાર સ્ટંટના ચક્કરમાં લોકોએ સહન કરવાનો વારો આવે છે.તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.સ્ટંટ કરવાના ચક્કરમાં યુવકના જે હાલ થાય છે,તે જોઈને તમને પણ હસવુ આવશે.

સ્ટંટ કરવાના ચક્કરમાં કંઈક આવુ થયુ

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક યુવક બાહુબલીની એક્ટિંગ કરતો જોવા મળે છે. બાદમાં તે બાહુબલીની જેમ સ્ટંટ કરવાનુ શરૂ કરે છે. પરંતુ આ સ્ટંટના(Stunt) ચક્કરમાં તેની ગરદન ફસાઈ જાય છે,આ જોઈને ઘરના સભ્યો તેને મદદ કરવા માટે દોડે છે.આ રમુજી વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધુમ મચાવી રહ્યો છે.

જુઓ વીડિયો

 

આ વીડિયો પર કોમેન્ટ (Funny Comments) કરતાં એક યુઝરે લખ્યું કે, ‘કોઈ હસશે નહીં, આ વોર્મ-અપ ચાલી રહ્યુ છે ….’, જ્યારે અન્ય યુઝરે લખ્યું કે, ‘આ યુવક હવે ક્યારેય સ્ટંટ નહિ કરે’ જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર Bhutni_ke_Memes પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ રમુજી વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે.

 

 

આ પણ વાંચો: 5 વર્ષની બાળકીએ પેઇન્ટિંગ બનાવીને જીત્યુ લોકોનું દિલ, સોશિયલ મીડિયા પર છવાયો વીડિયો

આ પણ વાંચો: TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: પત્ની બોલી અમે મહિલાઓ દિવાસળીની સળી જેવી તેજ હોઈએ છીએ તરત સળગી ઉઠીએ….

Published On - 12:30 pm, Wed, 27 October 21

Next Article