Viral Video : વ્યક્તિએ પોતાનો કર્યો શાનદાર મેક-અપ, ભગવાન હનુમાનજીનું ધારણ કર્યું ભવ્ય સ્વરૂપ, જુઓ વીડિયો

Lord Hanuman Make Up : એક માણસ તેની અદભૂત મેકઅપ કુશળતા માટે વાયરલ થયો છે અને તેનો વીડિયો તમને સ્તબ્ધ કરી દેશે. ભારતના એક મેક-અપ આર્ટિસ્ટ વિવેક તિવારીએ માત્ર મેક-અપનો ઉપયોગ કરીને ભગવાન હનુમાનમાં અવિશ્વસનીય રૂપાંતર કરીને ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

Viral Video : વ્યક્તિએ પોતાનો કર્યો શાનદાર મેક-અપ, ભગવાન હનુમાનજીનું ધારણ કર્યું ભવ્ય સ્વરૂપ, જુઓ વીડિયો
Lord Hanuman Make Up
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2023 | 2:04 PM

Lord Hanuman Make Up : એક માણસ તેની અદભૂત મેકઅપ કુશળતા માટે વાયરલ થયો છે અને તે તમને સ્તબ્ધ કરી દેશે. ભારતના એક મેક-અપ આર્ટિસ્ટ વિવેક તિવારીએ માત્ર મેક-અપનો ઉપયોગ કરીને ભગવાન હનુમાનમાં અવિશ્વસનીય રૂપાંતર કરીને ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર વીડિયો શેર કર્યો અને વીડિયો જોયા પછી તેમને વિશ્વાસ નહીં થાય. ક્લિપને 12 મિલિયનથી વધુ વખત જોવામાં આવી છે.

આ પણ વાંચો : Viral Video : મેટ્રોમાં લટકીને પુશઅપ્સ કરવા લાગ્યા ભાઈ, લોકોએ કહ્યું- લો, આટલું જ બાકી હતું

કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ

કલાકારે ભગવાન હનુમાનજી જેવો મેકઅપ કર્યો

આ વીડિયોની શરૂઆતમાં, તમે વિવેકને તેના ચહેરા પર બ્રશ ફેરવતા જોઈ શકાય છે. ભગવાન હનુમાનના મેક-અપમાં પોતાને પરિવર્તિત કરતી વખતે, ઘણા પ્રોપ્સનો પણ ઉપયોગ કર્યો છે. તેણે તેના જાદુઈ ટ્રાન્સફોર્મેશન માટે વિવિધ મેકઅપ ઉત્પાદનોનો ઉપયોગ કર્યો છે. પરિણામ ચોક્કસપણે તમને ખુશ કરશે. વિવેકની અદ્ભુત મેક-અપ પ્રતિભાને નેટીઝન્સ તરફથી પ્રશંસા મળી છે, અને આ ક્લિપ તમને આશ્ચર્યચકિત કરી દેશે.

અહીં જુઓ વાયરલ વીડિયો….

વીડિયો જોયા બાદ લોકોએ આવી પ્રતિક્રિયાઓ આપી

વિવેકે કેપ્શનમાં લખ્યું, “ભગવાન હનુમાનનો મેકઅપ ઇન્ટરનેટ પર પહેલીવાર જોવા મળ્યો. આ મેકઅપ લુક મેળવવામાં મને લગભગ 12 કલાકનો સમય લાગ્યો, પ્રોપ્સ અને પ્રોસ્થેટિક્સ બનાવવામાં 6 દિવસનો સમય લાગ્યો. મેં આ લુક પર 45 હજાર રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો. આશા છે કે તમે તેને પસંદ કરશો.” આ વીડિયોને અત્યાર સુધીમાં 12 મિલિયનથી વધુ વ્યૂઝ અને 2 મિલિયન લાઈક્સ મળી ચૂક્યા છે.

આ સિવાય યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે વીડિયો પર પ્રતિક્રિયા આપતાં લખ્યું છે કે આવું પર્ફેક્શન ક્યારેય નથી જોયું, જય બજરંગબલી. આ સિવાય અન્ય એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું છે કે આદિપુરુષ કરતાં ઘણું સારું છે. આ વીડિયોની સરખામણી યુઝર્સ ફિલ્મ આદિપુરુષના હનુમાનજી સાથે કરી રહ્યા છે. આ સિવાય કોમેન્ટ બોક્સ જય શ્રી રામ અને જય હનુમાનજીની પ્રતિક્રિયાથી ભરાય ગયું છે.

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Latest News Updates

બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
ચૂંટણી આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
ચૂંટણી આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
ખેતરમાં વીજપોલ ધરાશાયી થતા પાંચ દિવસથી વીજ પ્રવાહ ઠપ્પ, ખેડૂતો પરેશાન
ખેતરમાં વીજપોલ ધરાશાયી થતા પાંચ દિવસથી વીજ પ્રવાહ ઠપ્પ, ખેડૂતો પરેશાન
ઊંઝા APMCની સત્તા મેળવવા BJP ના બે જૂથ સામસામે, જુઓ
ઊંઝા APMCની સત્તા મેળવવા BJP ના બે જૂથ સામસામે, જુઓ
ભારે પવન અને વરસાદના પગલે અગરીયાઓને નુકસાન
ભારે પવન અને વરસાદના પગલે અગરીયાઓને નુકસાન
નવસારીમાં દીપડો લટાર લગાવતા સ્થાનિકો ભયભીત
નવસારીમાં દીપડો લટાર લગાવતા સ્થાનિકો ભયભીત
મહેસાણાઃ પશુ દવાઓનો મામલો, તબિબની તાત્કાલીક અસરથી બદલીનો આદેશ, જુઓ
મહેસાણાઃ પશુ દવાઓનો મામલો, તબિબની તાત્કાલીક અસરથી બદલીનો આદેશ, જુઓ
મહેસાણા પાસે એસિડ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયા બાદ આગમાં લપેટાયું, જુઓ
મહેસાણા પાસે એસિડ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયા બાદ આગમાં લપેટાયું, જુઓ
બારડોલીમાં મેળામાં અકસ્માત સર્જાતા માતા -પુત્ર ઈજાગ્રસ્ત થયા
બારડોલીમાં મેળામાં અકસ્માત સર્જાતા માતા -પુત્ર ઈજાગ્રસ્ત થયા
g clip-path="url(#clip0_868_265)">