TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: એક ભાઈએ મ્યુનિસિપાલિટીમાં ફોન કર્યો અને કહ્યુ મારા ઘરની સામે એક શ્વાન મરી ગયુ છે…

|

Oct 19, 2021 | 12:20 PM

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati હાસ્યનો ડાયરો: એક ભાઈએ મ્યુનિસિપાલિટીમાં ફોન કર્યો અને કહ્યુ મારા ઘરની સામે એક શ્વાન મરી ગયુ છે...
TV9 Gujarati 'Hasya no Dayro'

Follow us on

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

1

એક ભાઈએ મ્યુનિસિપાલિટીમાં ફોન કર્યો:-મારા ઘર સામે કુતરૂ 🐕 મરી ગયુ છે

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

સામે થી જવાબ:-તેમા શુ? વિધી પતાવો,😔😔

તે ભાઈનો જબરદસ્ત જવાબ:-વિધી તો પતાવુ પણ તેના સગા વ્હાલાને જાણ કરવા ફોન કર્યો છે.

😂😅😜😜🤣

2

પાડોસણ કાલે ઉંદર પકડવાનું પાંજરૂ લઈ ગઈ હતી આજે ઉંદર સાથે પાંજરૂ આપી ગઈ અંને કહેતી ગઈ તમેં તો ખાલી આપ્યું હતું મેં તો ઉંદર ભરીને આપ્યું છે 🤭🤭😀😀😂😂😂

3

એક છોકરો રાત્રે બે વાગ્યે ડોક્ટરને ફોન કરે છે…….
છોકરોઃ ડોક્ટર સાહેબ… મને ઉંઘ ન આવવાની બિમારી છે.
ડોક્ટરઃ તો પછી મારી ઉંઘ હરામ શા માટે કરે છે??

4

પહેલા બાળકો દરવાજાની બેલ વગાડીને ભાગી જતાં અને ઘરવાળા વિચારતાં કે કોણ હશે?
હવે વોટ્સ એપ પર મેસેજ કરીને “ડીલીટ ફોર એવરીવન” કરી દે અને જોનાર વ્યક્તિ વિચારતો રહી જાય છે કે શું મોકલ્યું હશે?
પરેશાની એ જ પણ પરિસ્થિતિ અલગ.

5

જે હંમેશા હસતાં રહે છે એને “હસમુખ” કહેવાય અને જેનું હસવાનું હંમેશાં માટે બંધ થઈ જાય એને
@” હસ બંડ Has – band” કહેવાય.

 

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો –

Afghanistan Crisis: અફઘાન શાંતિ પ્રક્રિયાના અમેરિકાના દૂત ખલીલઝાદે રાજીનામુ ધરી દેતા થોમસ વેસ્ટ બન્યા નવા દૂત

આ પણ વાંચો –

OMG !! ફક્ત ગાદલા પર સુવો અને ટીવી જુઓ, બદલામાં મેળવો 25 લાખ રૂપિયા, જાણો કઇ કંપની આપી રહી છે ખાસ પેકેજ

આ પણ વાંચો –

T20 World Cup: ભારત અને પાકિસ્તાનના બોલરોનુ રિપોર્ટ કાર્ડ, વોર્મ-અપ મેચ બાદ જાણો કોનામાં છે કેટલો દમ

Published On - 9:49 am, Tue, 19 October 21

Next Article