Funny Viral Video : વાંદરાએ લાકડી વડે શ્વાનને ધોઇ નાખ્યો, વીડિયો જોઇ લોકો હસી હસીને થયા લોટ પોટ

|

Sep 29, 2021 | 8:03 AM

આજકાલ સોશિયલ મીડિયા પર એક કૂતરા અને વાંદરાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં વાંદરાએ કૂતરાને આવો પાઠ ભણાવ્યો કે તે જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રાણીને હેરાન કરવાની ભૂલ ન કરે.

Funny Viral Video : વાંદરાએ લાકડી વડે શ્વાનને ધોઇ નાખ્યો, વીડિયો જોઇ લોકો હસી હસીને થયા લોટ પોટ
Funny viral video of monkey who punish dog through sticks

Follow us on

સોશિયલ મીડિયા (Social Media) પર પ્રાણીઓને લગતા વીડિયો (Animal Video) લોકોને ખૂબ પસંદ આવે છે. આમાંથી કેટલાક વીડિયો એટલા ક્યૂટ (Cute Video) હોય છે કે જેને કોઈ વારંવાર જોવાનું મન થાય છે. જ્યારે, કેટલાક વીડિયો જોઇને આશ્ચર્ય થાય છે. સાથે જ કેટલાક એવા વીડિયો પણ છે જે સીધા લોકોના દિલને સ્પર્શી જાય છે. અમુક વાર સોશિયલ મીડિયા પર એવા વીડિયો વાયરલ (Viral Video) થાય છે જેને જોઇને આપણે હસી હસીને લોટ પોટ થઇ જઇએ છે. હાલમાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ તમે હસી કન્ટ્રોલ નહી કરી શકો.

શ્વાન અને વાંદરા બંનેની ગણતરી બુદ્ધિશાળી પ્રાણીઓમાં થાય છે, પરંતુ આ દિવસોમાં જે વીડિયો સામે આવ્યો છે તેમાં એક વાંદરો ખૂબ દિમાગ લગાવીને કામ કરે છે અને કૂતરાને એવો પાઠ ભણાવે છે કે તે તેને જીવનભર યાદ રાખશે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક કૂતરો વાંદરાને પરેશાન કરી રહ્યો છે. જેને વાંદરો થોડા સમય માટે સહન કરે છે, પરંતુ બાદમાં તે સમજે છે કે લાતોનાં ભૂત વાતોથી માનતા નથી. જે બાદ વાંદરો ગુસ્સે થઈને લાકડી ઉપાડે છે અને કૂતરા પર જોરથી હુમલો કરે છે. આ પછી કૂતરો ત્યાંથી ભાગી જાય છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

 

https://youtu.be/DMNDQz-inoo

આ ફની વીડિયોને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ઘણા યુઝર્સે આ વીડિયો પર રમૂજી ટિપ્પણીઓ કરી. એક વપરાશકર્તાએ ટિપ્પણી કરતા લખ્યું, ‘ખરેખર વાંદરાએ કૂતરાને ફની રીતે પાઠ ભણાવ્યો.’ જ્યારે અન્ય વપરાશકર્તાએ લખ્યું, ‘આ વીડિયો જોયા પછી હું હસવાનું રોકી શકતો નથી.’ આ સિવાય અન્ય પણ કેટલાક યૂઝર્સે વીડિયો પર પોતાની ફની પ્રતિક્રિયાઓ નોંધાવી

આ પણ વાંચો –

Petrol-Diesel Price Today : પેટ્રોલ – ડીઝલ કિંમતોમાં સતત વધારા બાદ આ સમાચારથી આમ આદમી રાહત અનુભવશે, જાણો આજના ઇંધણના લેટેસ્ટ રેટ

આ પણ વાંચો –

Surgical Strike: જે રાત્રે સેનાએ પાકિસ્તાનમાં 3 કિલોમીટર ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણાઓને ઉડાવી દીધા હતા, 4 કલાકમાં 38 આતંકવાદીઓ માર્યા ગયા હતા

આ પણ વાંચો –

Corona Update: ભારતીય વિદ્યાર્થીઓના પ્રદર્શન પર ચીન બોલ્યું: ‘કોવિડ-19 ને રોકવા માટે ટ્રાવેલ બેન સિવાય કોઈ વિકલ્પ નહીં

Next Article