Funny Video : લગ્નમાં વિધિ દરમિયાન દુલ્હન થઈ ગઈ ગુસ્સે, વીડિયો જોઈને તમે પણ થઈ જશો સ્તબ્ધ !

|

Aug 19, 2021 | 12:34 PM

તાજેતરમાં એક દુલ્હનનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં લગ્નમાં દુલ્હને વિધિ દરમિયાન એવું કૃત્ય કર્યું જેને જોઈને સ્વજનો અને વરરાજા પણ આશ્ચર્યચકિત થઈ જાય છે.

Funny Video : લગ્નમાં વિધિ દરમિયાન દુલ્હન થઈ ગઈ ગુસ્સે, વીડિયો જોઈને તમે પણ થઈ જશો સ્તબ્ધ !
Funny Viral Video

Follow us on

Funny Video : આજકાલ લગ્નના વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ ધૂમ મચાવી રહ્યા છે. આ લગ્નના રમુજી વીડિયો (Funny Video) યુઝર્સને ખૂબ પસંદ આવી રહ્યા છે. આવા વીડિયો જોઈને આશ્ચર્ય થાય છે અને ઘણી વખત આ વીડિયો જોયા પછી હાસ્ય આવે છે. પરંતુ કેટલીકવાર લગ્નોમાં ખૂબ જ ભાવનાત્મક ક્ષણો હોય છે, જે જોઈને લોકો ભાવુક પણ થઈ જાય છે. ત્યારે તાજેતરમાં એક વિડીયો જે સોશિયલ મીડિયા (Social Media) પર છવાયેલો છે. આ રમુજી વિડીયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

વીડિયોમાં જોવા મળે છે કે, દુલ્હન (Bride) ઘર છોડતા પહેલા એક વિધિ પૂરી કરી રહી છે. જેમાં એક વૃદ્ધ મહિલા તેને ધાર્મિક વિધિ (Ritual) કેવી રીતે કરવી તે સમજાવતી જોવા મળે છે. પછી અચાનક કન્યા તે ધાર્મિક વિધિ (Ritual) કરવાનું એટલી ઝડપથી શરૂ કરે છે, જેને જોઈને લોકો ખુબ હસી રહ્યા છે.

સ્ટાઈલ મામલે બહેન જાહ્નવીને પણ ટકકર આપે છે ખુશી, જુઓ ફોટો
'હું શાહરૂખ ખાન નથી, મારી પાસે એટલા પૈસા નથી', સૈફ અલી ખાને આવું કેમ કહ્યું ?
પાણીમાં જહાજ કેવી રીતે લગાવે છે બ્રેક ?
લગ્ઝરી કાર બાદ અભિનેત્રીએ 6.24 કરોડનું આલીશાન ઘર ખરીદ્યું, જુઓ ફોટો
LIC ની ખાસ યોજના: તમને દર મહિને મળશે 17000 રૂપિયા, જાણો કઈ રીતે
BSNLનો માત્ર 58 રૂપિયાનો શાનદાર પ્લાન, દરરોજ 2GB ડેટા મળશે

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કન્યા લગ્ન સમારોહમાં (Marriage Function) ધાર્મિક વિધિ દરમિયાન ગુસ્સે થઈ જાય છે અને દુલ્હન ખુબ ઝડપથી ધાર્મિક વિધિઓ કરવાનું શરૂ કરે છે. આ જોઈને સંબધીઓ અને વરરાજાને ખુબ આશ્વર્ય થયું. વીડિયોમાં જોવા મળે છે કે, દુલ્હનની નજીકમાં ઉભેલા લોકો પણ જોઈને વિચારે છે કે કન્યા આવું કેમ કરી રહી છે. આ રમુજી વીડિયો હાલ સોશિયલ મીડિયો પર ખુબ વાયરલ (Viral) થઈ રહ્યો છે.

જુઓ આ વીડિયો

આ વાયરલ વીડિયોને (Viral Video) લોકો ખુબ પંસદ કરી રહ્યા છે અને અલગ અલગ પ્રતિક્રિયા (Comments) પણ આપી રહ્યા છે. જેમાં યુઝર્સે તેના પર રમૂજી ટિપ્પણીઓ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, “જો તમે જબરદસ્તીથી લગ્ન કરશો તો આવું થશે.” જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, અરે દુલ્હનમાં માતા આવી છે! કન્યાએ આવું કેમ કર્યું તેની અમને ખબર નથી, પણ હા આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ધૂમ મચાવી રહ્યો છે.

 

આ પણ વાંચો: Viral Video : અફઘાન સૈનિકોનો રમુજી વીડિયો થયો વાયરલ, વીડિયો જોઈને તમે પણ હસીને લોટપોટ થઈ જશો !

આ પણ વાંચો: Video : ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયત્ન કરતા મહિલાનો પગ લપસ્યો, લોકોની સમજદારીથી બચ્યો જીવ

Next Article