Diwali 2021 : પિતાએ પુત્રીને આપી દિવાળીની ગિફ્ટ, હોસ્પિટલનો રૂમ સજાવી દીધો ફૂલો અને ચોકલેટથી

|

Nov 06, 2021 | 7:58 AM

રાહુલ વર્માની દીકરી ડેન્ગ્યુથી પીડિત છે. તેણે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. જેમાં તેમની પુત્રી જ્યાં દાખલ છે તે હોસ્પિટલનો રૂમ દેખાય છે.

Diwali 2021 : પિતાએ પુત્રીને આપી દિવાળીની ગિફ્ટ, હોસ્પિટલનો રૂમ સજાવી દીધો ફૂલો અને ચોકલેટથી
Father gave beautiful gift to daughter on Diwali.

Follow us on

એક પિતા માટે દીકરી જ સર્વસ્વ હોય છે અને તે પોતાની દીકરીને ખુશ રાખવા દરેક અશક્ય કાર્યને શક્ય બનાવે છે. ઘણીવાર તમે બધાએ પિતા અને પુત્રીની ઘણી વાર્તાઓ સાંભળી હશે. આ વાર્તાઓ એવી હોય છે કે જેને સાંભળીને કોઈપણ ભાવુક થઈ જાય છે. એમ કહેવું ખોટું નહીં હોય કે પિતા અને પુત્રીનો સંબંધ ખૂબ જ સુંદર અને અમૂલ્ય હોય છે.  હવે તેનું એક સુંદર ઉદાહરણ સોશિયલ મીડિયા પર જોવા મળ્યું છે. વાસ્તવમાં, ઉદય ફાઉન્ડેશનના સ્થાપક રાહુલ વર્માએ દિવાળીના ખાસ અવસર પર તેમની પુત્રીના હોસ્પિટલના રૂમને રોશનીથી પ્રકાશિત કર્યો છે. જેના કારણે તેમની આ પોસ્ટ દરેકને ખૂબ પસંદ આવી રહી છે.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે રાહુલ વર્માની દીકરી ડેન્ગ્યુથી પીડિત છે. તેણે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. જેમાં તેમની પુત્રી જ્યાં દાખલ છે તે હોસ્પિટલનો રૂમ દેખાય છે. હોસ્પિટલના આ રૂમને રાહુલ વર્માએ લાઇટો, ફૂલો અને કેટલાક દીવાઓથી સજાવ્યો છે. તેણે કેટલીક વધુ તસવીરો પણ શેર કરી જેમાં તેણે પોતાની પુત્રી માટે લાવેલા ફુગ્ગા, મીઠાઈ અને ચોકલેટ બતાવી.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

સોશિયલ મીડિયા પર આ તસવીર શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું, ‘દીકરીને ડેન્ગ્યુ છે તો અમે હોસ્પિટલને જ સજાવી દીધી છે. હેપ્પી દિવાળી’ તેની પોસ્ટ યુઝર્સને ખૂબ જ આકર્ષક છે, સાથે જ લોકો પોતાની પ્રતિક્રિયા પણ શેર કરી રહ્યા છે.

આ પણ વાંચો –

વિજય રૂપાણીનું મહત્વનું નિવેદન, કહ્યું “શરીરને ટકાવી રાખવા ઘણા વેજીટેરીયન ફૂડ છે, નોનવેજની જરૂર નથી”

આ પણ વાંચો –

IPS Sanjay Kumar : જાણો, સમીર વાનખેડેની જગ્યાએ આર્યન ખાન ડ્રગ કેસની તપાસ કરનાર સંજય કુમાર કોણ છે ?

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 06 નવેમ્બર: કોઈ સમારંભમાં ભાગ લેવાની તક મળે, લાંબા સમયથી ચાલતી સમસ્યાઓનો અંત આવે

Next Article