AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ચીનનો શરમજનક વીડિયો: ફેક્ટરીમાં કામદારોની હાલત જોઈ તમે પણ હચમચી જશો, પોલ ખોલતા વીડિયોએ સૌને ચોંકાવ્યા!-જુઓ Video

વિદેશ પ્રત્યે આકર્ષાયેલા લોકો માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે. ચીનની એક ઈલેક્ટ્રોનિક્સ ફેક્ટરીમાં કામદારોને કોઈ પણ પ્રકારના પડદા કે દીવાલ વગર જાહેરમાં શૌચાલયનો ઉપયોગ કરવા મજબૂર કરાયા છે. જેલ જેવી સ્થિતિમાં કામ કરતા આ મજૂરોની દુર્દશા જોઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Breaking News: ચીનનો શરમજનક વીડિયો: ફેક્ટરીમાં કામદારોની હાલત જોઈ તમે પણ હચમચી જશો, પોલ ખોલતા વીડિયોએ સૌને ચોંકાવ્યા!-જુઓ Video
| Updated on: May 23, 2026 | 6:29 PM
Share

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાયરલ થયેલા એક વીડિયોએ ચીનની ફેક્ટરીઓમાં કામ કરતા મજૂરોની અમાનવીય સ્થિતિની પોલ ખોલી દીધી છે. મેઇનલેન્ડ ચાઇનાની એક ઇલેક્ટ્રોનિક્સ ફેક્ટરીના આ વીડિયોમાં જોઈ શકાય છે કે પ્રોડક્શન લાઇન એટલે કે જ્યાં કામદારો કામ કરી રહ્યા છે, તેની બિલકુલ બાજુમાં જ શૌચાલય બનાવવામાં આવ્યું છે. સૌથી હેરાન કરનારી વાત એ છે કે આ શૌચાલયમાં ન તો કોઈ દીવાલ છે, ન દરવાજો કે ન તો કોઈ પડદો. કામદારોએ અન્યની નજર સામે જ શૌચક્રિયા કરવા મજબૂર થવું પડે છે.

જેલ જેવો અનુભવ અને ગંદકીનું સામ્રાજ્ય

આ વીડિયો સાથે એક પૂર્વ કેદીએ પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું કે ચીનની જેલો અને ડિટન્શન સેન્ટરોમાં પણ આવી જ સ્થિતિ હોય છે. જ્યાં કેદીઓને સુવા માટેના પાટિયાની બાજુમાં જ એક ખુલ્લો ખાડો (શૌચાલય) હોય છે, જ્યાં દરેકની નજર સામે જ શૌચ જવું પડે છે. નહાવા માટે ગરમ પાણી તો દૂરની વાત, કડકડતી ઠંડીમાં પણ માત્ર ટુવાલથી શરીર લૂછીને ચલાવવું પડે છે. આ વ્યવસ્થા પાછળનો હેતુ કેદીઓ એકબીજા પર નજર રાખે તેવો હોય છે, જે માનવ અધિકારોનું સરેઆમ ઉલ્લંઘન છે.

માનસિકતા પર સવાલ: ભારત અને વિદેશની સરખામણી

આ વીડિયો તે લોકોની માનસિકતા પર પ્રહાર કરે છે જેઓ માને છે કે વિદેશી સંસ્કૃતિ ભારત કરતા ઘણી આગળ છે. ભારતના ગ્રામીણ વિસ્તારોમાં પણ લોકો મર્યાદા જાળવીને એકબીજાની પ્રાઇવસીનું ધ્યાન રાખતા હોય છે. જ્યારે આ વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યાં લોકો સાથે બેસીને કામ કરે છે કે નાસ્તો કરે છે, તેની બાજુમાં જ શૌચાલયની દુર્ગંધ વચ્ચે કામ કરવું પડે છે. આ પ્રકારની અસભ્યતા ચીનના કહેવાતા આધુનિકીકરણ પાછળનું કડવું સત્ય છે.

નોંધ: સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોની TV9 ગુજરાતી સત્તાવાર રીતે પુષ્ટિ કરતું નથી.

યુવરાજસિંહનો ધડાકો– પરીક્ષા પહેલા જ ઉમેદવારનું નામ નક્કી હતું, 200માંથી 173 ગુણ આવતા ઉઠ્યા સવાલ!

Follow Us
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
g clip-path="url(#clip0_868_265)">