ચિત્તા ભારતમાં આવતા જ સોશિયલ મીડિયા ઉમળકાથી ઉછળ્યું, લોકોએ કહ્યું- વેલકમ બેક

|

Sep 17, 2022 | 1:46 PM

વર્ષ 1952માં લુપ્ત થઈ ગયેલા ચિત્તા ફરી એકવાર ભારતની ધરતી પર દોડતા જોવા મળશે. મધ્યપ્રદેશનું કુનો નેશનલ પાર્ક તેમનું નવું નિવાસસ્થાન છે. વાસ્તવમાં નામીબિયાથી આઠ ચિત્તાઓને ખાસ કાર્ગો પ્લેન દ્વારા ભારત લાવવામાં આવ્યા છે.

ચિત્તા ભારતમાં આવતા જ સોશિયલ મીડિયા ઉમળકાથી ઉછળ્યું, લોકોએ કહ્યું- વેલકમ બેક
As soon as the cheetahs came to India, social media also jumped with joy, people said - Welcome Back

Follow us on

વર્ષ 1952માં લુપ્ત થઈ ગયેલા ચિત્તા ફરી એકવાર ભારતની ધરતી પર દોડતા જોવા મળશે. મધ્યપ્રદેશનું કુનો નેશનલ પાર્ક તેમનું નવું નિવાસસ્થાન છે. વાસ્તવમાં નામીબિયાથી આઠ ચિત્તાઓને ખાસ કાર્ગો પ્લેન દ્વારા ભારત લાવવામાં આવ્યા છે. આ ચિત્તા(Cheetah)ઓ આજે સવારે ગ્વાલિયરના મહારાજા એરપોર્ટ પર પહોંચ્યા હતા અને ત્યારબાદ ત્રણ વિશેષ આર્મી હેલિકોપ્ટર દ્વારા કુનો નેશનલ પાર્ક (Kuno National Park) લઈ જવામાં આવ્યા હતા. જો કે, પહેલા તેમને થોડા દિવસો માટે એક ખાસ બિડાણમાં રાખવામાં આવશે અને પછી જ્યારે તેઓ અહીંની હવા, પાણી અને પર્યાવરણની આદત પામશે, ત્યારે તેમને જંગલમાં છોડી દેવામાં આવશે.

ભારતમાં ફરી એકવાર ચિત્તાના આગમનથી માત્ર વડાપ્રધાન મોદી જ ખુશ નથી, પરંતુ સમગ્ર દેશમાં ખુશીની લહેર છે. #CheetahIsBack સોશિયલ મીડિયા પર પણ ટોપ ટ્રેન્ડમાં છે. યુઝર્સ વિવિધ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. કેટલાક ‘વેલકમ બેક’ કહી રહ્યા છે તો કેટલાક મીમ્સ શેર કરીને ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીનો ‘પ્રોજેક્ટ ચિતા’ સફળ રહ્યો છે. 70 વર્ષ બાદ ચિત્તા દેશમાં પરત ફર્યા છે.

Next Article