Viral Video : સ્પાઈડર મેનને જોતા જ ટેણિયાના બદલાયા તેવર ! આ કરતબ જોઈને યુઝર્સ પણ દંગ રહી ગયા

|

Dec 24, 2021 | 9:23 AM

આજકાલ એક બાળકનો રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે,તેમાં તે એવી રીતે કરતબ દેખાડી રહ્યો છે જોણે કે એ સ્પાઈડરમેન હોય.

Viral Video : સ્પાઈડર મેનને જોતા જ ટેણિયાના બદલાયા તેવર ! આ કરતબ જોઈને યુઝર્સ પણ દંગ રહી ગયા
A Little boy funny video goes viral

Follow us on

Funny Video : હોલિવૂડની જાણીતી ફિલ્મ Spider-Man: No Way Home તાજેતરમાં રિલીઝ થઈ છે. લોકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી રહી છે. આ સાથે જ સોશિયલ મીડિયા (Social Media) પર પણ આ ફિલ્મની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મ જોવા માટે સિનેમા હોલની બહાર પણ લોકોની ભારે ભીડ ઉમટી રહી છે. સોશિયલ મીડિયા પર અવારનવાર નાના બાળકોના વીડિયો વાયરલ થતા જોવા મળે છે.જેમાં કેટલાક વીડિયો જોઈને યુઝર્સ(Users) પણ હસીને લોટ પોટ થઈ જાય છે.તાજેતરમાં આવો જ એક રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

ટેણિયાએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ

Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
આજનું રાશિફળ તારીખ 17-05-2024
ધૃતરાષ્ટ્રને કૌરવો ઉપરાંત પણ હતો એક પુત્ર, જાણો કોણ હતો એ
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

સામાન્ય રીતે નાના બાળકો ટીવીમાં આવતા સ્ટંટની કોપી કરતા જોવા મળે છે.વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પણ કંઈક આવુ જ જોવા મળે છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં નાનુ બાળક સ્પાઈડર મેનના (Spiderman) પહેરવેશમાં જોવા મળી રહ્યો છે. બાદમાં સિનેમા હોલની બહાર તે સ્પાઈડર મેનની કોપી કરતો જોવા મળી રહ્યો છે.આ ટેણિયાના તેવર જોઈને આસપાસ ઉભેલા લોકો પણ હસતા જોવા મળી રહ્યા છે.આ વીડિયો હાલ ઈન્ટરનેટ(Internet)  પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

યુઝર્સ આપી કંઈક આવી પ્રતિક્રિયા

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર Sports Center પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે, સ્પાઈડર મેનને જોઈને આ બાળક હવામાં ઉછળી રહ્યો છે.જ્યારે અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે,બાળકના તેવર જોઈને હેરાન છુ.જ્યારે અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : આ ચોરને વૃદ્ધ મહિલાનું પર્સ ચોરવુ ભારે પડ્યુ ! લોકોએ રસ્તા વચ્ચે જ કરી નાખી ધોલાઈ, જુઓ VIDEO

આ પણ વાંચો : Video : લો બોલો ! પોપટ સાઈકલ લઈને નીકળ્યો ફરવા, વીડિયો જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો

Next Article