Viral Video: મહિલાએ લગ્નમાં પાણીપુરી સાથે કર્યુ કંઇક એવુ કે વીડિયો જોઇ આપ નહિ રોકી શકો હાસ્ય

|

Jul 06, 2021 | 7:13 PM

Viral Video : દરેક વ્યક્તિ પોતાના લગ્નને ખૂબ જ ખાસ બનાવવા ઇચ્છે છે. લગ્નમાં કંઇ અલગ કરવા ઇચ્છતા હોય છે. ત્યારે એક મહિલાએ પણ પોતાના લગ્નમાં એવુ કંઇક કર્યુ કે એ વીડિયો જોઇ તમે પણ  હાસ્ય નહિ રોકી શકો.

Viral Video: મહિલાએ લગ્નમાં પાણીપુરી સાથે કર્યુ કંઇક એવુ કે વીડિયો જોઇ આપ નહિ રોકી શકો હાસ્ય
સાંકેતિક તસ્વીર

Follow us on

Viral Video:  આજકાલ લોકોમાં કંઇ અલગ કરવાની હોડ મચેલી છે. જેને જ્યાં મોકો મળે લોકો કંઇક અલગ કરવાથી ચૂકતા નથી. સોશિયલ મીડિયા (Social Media) પર પણ લોકો આવા વીડિયો (Video) શેર કરતા રહે છે. કેટલાક વીડિયો એવા હોય છે જે રમૂજી પણ હોય છે. માનવામાં આવે છે કે મહિલાઓમાં પાણીપુરીનો શોખ ગજબનો હોય છે. ત્યારે પાણીપુરી સાથે જોડાયેલો મહિલાનો એક વીડિયો સોશિયલ મીડિયા શેર કરવામાં આવ્યો અને અત્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહ્યો છે.

તો આવો આપને જણાવીએ કે આ વીડિયોમાં શુ છે. હકીકતમાં દરેક વ્યક્તિ પોતાના લગ્નને ખૂબ જ ખાસ બનાવવા ઇચ્છે છે. લગ્નમાં કંઇ અલગ કરવા ઇચ્છતા હોય છે. ત્યારે એક મહિલાએ પણ પોતાના લગ્નમાં એવુ કંઇક કર્યુ કે એ વીડિયો જોઇ તમે પણ  હાસ્ય નહિ રોકી શકો. હકીતમાં મહિલાને પોતોના લગ્નમાં પાણીપુરીની  પુરીનુ ક્રાઉન પહેર્યુ. અત્યારે પાણીપુરીની પુરી પહેરેલુ આ ક્રાઉન જોઇ લોકો પોતાનું હાસ્ય રોકી નથી શકી રહ્યા લોકો આ વીડિયોની મજા લઇ રહ્યા છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

 

આપને જણાવી દઇએ કે ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયોને  arthibalajimakeoverstyles નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. લાખો લોકો આ વીડિયોને પસંદ કરી ચૂક્યા છે.લોકો Pani Puri Lover સહિત અલગ અલગ કમેન્ટસ પણ કરી રહ્યા છે.

Next Article