જાનૈયાઓનો ડાન્સ જોઈ આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયેલા વરરાજાએ ઘોડી પર બેસીને જ કર્યો ડાન્સ, જુઓ Viral Video

|

May 27, 2022 | 2:26 PM

Groom Crazy Dance : એક વરરાજા પોતાના લગ્નની જાનમાં જાનૈયાઓનોને જોઈને જબરદસ્ત ડાન્સ કરવા લાગ્યો, જેને જોઈને જાનૈયાઓ પણ ચકિત થઈ ગયા. આ વીડિયો જોઈ લોકોએ કહ્યું વરરાજા તો આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયો.

જાનૈયાઓનો ડાન્સ જોઈ આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયેલા વરરાજાએ ઘોડી પર બેસીને જ કર્યો ડાન્સ, જુઓ Viral Video
Groom Crazy dance
Image Credit source: Instagram

Follow us on

Groom Crazy Dance :  હાલમાં, દેશમાં લગ્નની સીઝન (Marriage Season) ચાલી રહી છે. જેના કારણે સોશ્યિલ મીડિયા (Social Media) પર લગ્નના ઘણા બધા વીડિયો જોવા મળે છે. તેમાંના કેટલાક વીડિયો લોકોને ભાવુક કરી દે છે. અને કેટલાક વીડિયો એટલા બધા ફની હોઈ છે કે તમે હસી હસીને થાકી જશો. હાલમાં, એક એવો જ વીડિયો વાયરલ (Viral Video) થયો છે. જેને જોઈને તમે પણ હસવાનું રોકી નહીં શકો.

વરરાજાનો જોરદાર ડાન્સ વાયરલ

આ વીડિયો વરરાજાના લગ્નની જાનનો છે. આ વીડિયોમાં તમે વરરાજાની હરકતો જોઈને દંગ રહી જશો. આ વીડિયો વરરાજાની એ જ હરકતોને કારણે વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને જાનૈયાઓ પણ ચોંકી ગયા. આ વીડિયો જોઈ લોકોએ કહ્યું વરરાજા તો આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયો.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

વરરાજાના લગ્નની જાનમાં ઘણા બધા જાનૈયાઓ હાજર છે. જાનૈયાઓ જાનમાં બેન્ડના મ્યુઝિક પર પોતપોતાની સ્ટાઈલમાં ડાન્સ કરી રહ્યાં છે. આ જાનમાં વરરાજા ઘોડી પર બેઠો છે. વરરાજાના માથા પર ફુલોનો સેહેરો પહેરીને બેઠો છે. તે સમયે વરરાજા જાનૈયાઓનો ડાન્સ જોઈને ઘોડી પર બેઠા બેઠા જોશમાં આવી જાય છે અને ઘોડી પર બેઠા બેઠા જ ડાન્સ કરવા લાગે છે. જે વીડિયોમાં દેખાઈ રહ્યું છે.

 

વરરાજાએ ડાન્સ કરતા કરતા તોડી નાંખ્યો પોતાનો સહેરો

વરરાજા જે રીતે ડાન્સ કરી રહ્યો છે, તે જોઈને તમે પણ જોર જોરથી હસવા લાગશો. આ વીડિયોમાં તમે વરરાજાનો જોરદાર અને ફની ડાન્સ (Groom Crazy Dance) જોઈ શકો છો. તેના ડાન્સને કારણે વરરાજાનો ફુલોનો સહેરો તૂટીને ચારે બાજુ પડે છે. તમે જોઈ શકો છો કે વરરાજા એવો ડાન્સ કરે છે કે થાકીને ઘોડી પર જ સુઈ જાય છે. આ વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. અને ખુબ હસી રહ્યાં છે. એક યુઝરે લખ્યું કે – આના પર લગ્નનું ભૂત સવાર થઈ ગયું છે. એક બીજા યુઝરે લખ્યું કે –  લાંબા સમય પછી તેના લગ્ન નક્કી થયા લાગે છે. એક યુઝરે તો એમ પણ લખ્યું કે – આજે નાચવા દો, કાલથી તો પત્નીના ઈશારા પર જ નાચવાનું છે.

 

 

 

 

 

Next Article