અધધધ… 75 લાખ મોબાઈલ ફોનમાં આ કારણથી WhatsApp થઈ જશે બંધ!

|

Jan 27, 2020 | 5:29 PM

WhatsApp સતત પોતાની સિક્યુરીટીને અપડેટ કરી રહ્યું છે. જુના ફોનમાં નવી સિક્યુરીટીના પ્રશ્નો યથાવત રહે છે અને તેના લીધે કંપનીએ અંદાજે 75 લાખ મોબાઈલ ફોનમાં વોટસએપ બંધ કરવાનો નિર્ણય લીધો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી […]

અધધધ... 75 લાખ મોબાઈલ ફોનમાં આ કારણથી WhatsApp થઈ જશે બંધ!

Follow us on

WhatsApp સતત પોતાની સિક્યુરીટીને અપડેટ કરી રહ્યું છે. જુના ફોનમાં નવી સિક્યુરીટીના પ્રશ્નો યથાવત રહે છે અને તેના લીધે કંપનીએ અંદાજે 75 લાખ મોબાઈલ ફોનમાં વોટસએપ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

આ પણ વાંચો :   MP આઝમ ખાનની મુશ્કેલીમાં વધારો, આ કેસમાં કોર્ટે ઈશ્યુ કર્યું વોરંટ

1 ફેબ્રુઆરી, 2020 જે પણ ફોનમાં એન્ડ્રોઈડ વર્ઝન 2.3.7 કે તેનાથી જુનું હશે તેના પર વોટસએપ એપ્લિકેશન બંધ થઈ જશે. આઈફોનની વાત કરીએ તો આઈઓએસ 7 હશે તે ફોનમાં પણ વોટસએપ બંધ થવા જઈ રહ્યું છે. જો કે એવું કહેવામાં આવી રહ્યું છે લગભગ લોકોએ નવા ફોન લઈ લીધા છે અને તેના આ નિર્ણયની કોઈ જ અસર નહીં પડે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વોટસએપ દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે એન્ડ્રોઈડના કિટકેટ એટલે કે 4.0.3 કે તેના ઉપરના કોઈપણ વર્ઝનમાં વોટસએપ સેવા ચાલુ રહેશે. આમ જૂના વર્ઝનમાં વોટસએપ પોતાની સેવા સ્થિગત કરી દેશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Visit our YouTube channel”]

Next Article