WhatsApp ગ્રુપમાં આવે છે વધારે મેસેજ તો નવા ફિચરના લીધે કામ થઈ જશે સરળ!

|

Dec 27, 2019 | 6:12 PM

Whatsappમાં ગ્રુપની સંખ્યા જો વધારે હોય તો ઘણીવાર મેસેજનો ઢગલો થઈ જતો હોય છે. વોટસએપ એક એવું ફિચર લાવી રહ્યું છે જેમાં તમે ટાઈમ સેટ કરીને મેસેજને ડિલીટ કરી શકશો. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા […]

WhatsApp ગ્રુપમાં આવે છે વધારે મેસેજ તો નવા ફિચરના લીધે કામ થઈ જશે સરળ!

Follow us on

Whatsappમાં ગ્રુપની સંખ્યા જો વધારે હોય તો ઘણીવાર મેસેજનો ઢગલો થઈ જતો હોય છે. વોટસએપ એક એવું ફિચર લાવી રહ્યું છે જેમાં તમે ટાઈમ સેટ કરીને મેસેજને ડિલીટ કરી શકશો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

 

આ પણ વાંચો :   31 ડિસેમ્બરે રાત્રે 10 વાગ્યા સુધી જ પાર્ટી કરી શકાશે, સંપૂર્ણ જવાબદારી આયોજકની રહેશે

હંમેશા કોઈપણ નવું ફિચર્સ આવે તે પહેલાં વોટસએપ દ્વારા તેનું ટેસ્ટિંગ કરવામાં આવે છે અને તેને લઈને રિવ્યૂ મગાવવામાં આવે છે. આ ફિચર્સને પણ રિવ્યુ માટે Beta વર્ઝનમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. જેના લીધે આગામી સમયમાં તમામ એન્ડ્રોઈડ અને આઈઓએસ ફોનમાં આ ફિચર આવી જશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કેવી રીતે કરશે કામ?

એવું કહેવામાં આવી રહ્યું છે કે પહેલાં આ ફિચર્સને માત્ર વોટસએપ એડમિન જ ઉપયોગ કરી શકશે. આથી જો અમુક ગ્રુપમાં હજારો મેસેજ આવતા હોય તો તેને તારીખ નકકી કરી શકાશે. આ ફિચર્સને Dissapearing Message નામ આપવામાં આવ્યું છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article