WhatsAppની નવી પોલિસી, Accept કરો નહી તો એકાઉન્ટ ડીલીટ

|

Jan 06, 2021 | 8:05 PM

WhatsApp એ પોતાની ટર્મ અને પ્રાઇવસી પોલિસી અપડેટ કરી છે અને ભારતીય યૂઝર્સને ધીમે ધીમે હવે તેના નોટિફિકેશન આપવાનુ ચાલુ કર્યુ છે

WhatsAppની નવી પોલિસી, Accept કરો નહી તો એકાઉન્ટ ડીલીટ
વોટેસ એપની નવી પોલીસી

Follow us on

WhatsApp એ પોતાની ટર્મ અને પ્રાઇવસી પોલિસી અપડેટ કરી છે અને ભારતીય યૂઝર્સને ધીમે ધીમે હવે તેના નોટિફિકેશન આપવાનુ ચાલુ કર્યુ છે, WhatsApp એ નવી પોલિસીને એક્સેપ્ટ કરવાને લઇને યૂઝર્સને 8 ફેબ્રુઆરી 2021 સુધીનો સમય આપ્યો છે, ત્યા સુધીમાં પોલિસીને એક્સેપ્ટ કરવી પડશે અથવા તો એકાઉન્ટ ડિલીટ કરવુ પડશે



તમને જણાવી દઇએ કે લોકો પાસે પોલિસીને એક્સેપ્ટ કરવા સિવાય કોઇ ઓપ્શન નહી હોય પરંતુ અહી એક Not Now નું ઓપ્શન પણ જોવા મળે છે, એનો મતલબ એ છે કે થોડા સમય સુધી તમે પોલિસીને એક્સેપ્ટ કર્યા વગર WhatsApp ચલાવી શકશો.



નવી પોલિસીમા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનુ ઇંટીગ્રેશન વધારે છે, હવે યૂઝર્સનો પહેલાથી વધુ ડેટા ફેસબુક પાસે હશે

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન



WhatsApp ની અપડેટેડ પોલિસીમાં યૂઝર દ્વારા કંપનીને આપવામા આવતા લાયસંસને લઇને બદલાવ કરવામાં આવ્યો છે તેમા લખવામાં આવ્યુ છે કે લોકો દ્વારા વપરાશ દરમિયાન જે પણ કંટેન્ટ અપલોડ, સબમિટ અથવા તો સેંડ કે રિસીવ કરવામાં આવે છે તેને યૂઝ, રિપ્રોડ્યૂસ, ડિસ્ટ્રીબ્યુશન અથવા તો ડિસ્પ્લે કરવા દુનિયાભરમાં રોયલ્ટી ફ્રી યૂઝ કરવા માટે લાયસંસ આપે છે

Published On - 4:35 pm, Wed, 6 January 21

Next Article