WhatsApp ગ્રૃપ ચેટ્સની Link થઇ ગઇ Leak, યુઝર્સ પ્રોફાઈલ પણ હવે ગુગલ સર્ચમાં દેખાવા લાગી

|

Jan 11, 2021 | 1:15 PM

WhatsApp સાથે જોડાયેલી પ્રાઇવસીને લઇને નવો મામલો સામે આવ્યો છે, હવે યૂઝર્સની પ્રોફાઇલ ગુગલ સર્ચમાં જોવા મળી રહી છે

WhatsApp ગ્રૃપ ચેટ્સની Link થઇ ગઇ Leak, યુઝર્સ પ્રોફાઈલ પણ હવે ગુગલ સર્ચમાં દેખાવા લાગી

Follow us on

WhatsApp સાથે જોડાયેલી પ્રાઇવસીને લઇને નવો મામલો સામે આવ્યો છે, હવે યૂઝર્સની પ્રોફાઇલ ગુગલ સર્ચમાં જોવા મળી રહી છે, તેનો મતલબ એ છે કે હવે કોઇ પણ ગુગલ પર સર્ચ કરીને તમારી પ્રોફાઇલ શોધી શકે છે સાથે જ વોટ્સએપ પરના ગ્રૃપની લીંક પણ ગુગલ પર લીક થઇ ગઇ છે જેથી કોઇ પણ વ્યક્તિ હવે આવા ગ્રૃપને સર્ચ કરીને તેમાં જોડાઇ પણ શક્શે, 2019માં પણ આવો મામલો આવી ચૂક્યો હતો અને વોટ્સએપએ આ ખામીને દૂર કરી હતી પરંતુ હવે ફરીથી યૂઝરની પ્રોફાઇલ સર્ચ રિઝલ્ટ પર દેખાઇ રહી છે, આ ખામીને કારણે લોકોના ફોન નંબર અને પ્રોફાઇલ ફોટો ફક્ત એક સર્ચ કરવાથી કોઇને પણ મળી જશે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

ગ્રૃપ ચેટના ઇનવોઇસની ઇંડેક્સિંગની અનુમતી આપીને વોટ્સએપે હવે પ્રાઇવેટ ગ્રૃપ્સને વેબ પર ઉપલ્બ્ધ કરાવી દીધા છે, ગુગલ પર સર્ચ ક્વેરીનો ઉપયોગ કરીને કોઇ પણ ગ્રૃપની લિંકને એક્સેસ કરી શકાશે, જેને પણ આ લિંક મળે છે તે ગ્રૃપમાં અનુમતી વગર જોડાઇ પણ શકે છે અને મેમ્બર્સના ફોન નંબર તથા કરેલી પોસ્ટ પણ જોઇ શકે છે.

Next Article