જુઓ વીડિયો- રેલ્વેની નવી ઉપલબ્ધી, 180 kmphની ઝડપે દોડી વિસ્ટાડોમ

|

Dec 30, 2020 | 2:56 PM

ભારતીય રેલ્વેએ એક વધુ ઉપલબ્ધી પ્રાપ્ત કરી લીધી છે. વર્ષ 2020 ના અંતમાં જ વિસ્ટાડોમ કોચ વાળી ટ્રેન 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડાવવામાં આવી. રેલવેમંત્રી પીયૂષ ગોયલે ટ્વિટર પર પોસ્ટ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે નવી ડીઝાઈન કરેલી ટૂરિસ્ટ કોચ 180 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવામાં સક્ષમ છે. અને તેનું સંપૂર્ણ પરીક્ષણ કરવામાં […]

જુઓ વીડિયો- રેલ્વેની નવી ઉપલબ્ધી, 180 kmphની ઝડપે દોડી વિસ્ટાડોમ

Follow us on

ભારતીય રેલ્વેએ એક વધુ ઉપલબ્ધી પ્રાપ્ત કરી લીધી છે. વર્ષ 2020 ના અંતમાં જ વિસ્ટાડોમ કોચ વાળી ટ્રેન 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડાવવામાં આવી. રેલવેમંત્રી પીયૂષ ગોયલે ટ્વિટર પર પોસ્ટ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે નવી ડીઝાઈન કરેલી ટૂરિસ્ટ કોચ 180 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવામાં સક્ષમ છે. અને તેનું સંપૂર્ણ પરીક્ષણ કરવામાં આવ્યું.

 

પિયુષ ગોયલે ટિ્‌વટ કર્યું હતું કે, “વર્ષના અંતમાં એક મહત્વની ઉપલબ્ધી : ભારતીય રેલ્વેએ નવા ડિઝાઇન કરેલા વિસ્ટાડોમનું ટૂરિસ્ટ કોચ સાથે 180 કિમી પ્રતિ કલાકની ઝડપે સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ કોચ મુસાફરોની મુસાફરીને યાદગાર બનાવશે અને પર્યટન ઝડપી બનશે. ”

તમને જણાવી દઈએ કે ગતિની બાબતમાં વિસ્ટાડોમેં દેશ વંદે ભારતની ગતિની બરાબરી કરી લીધી છે. દેશ વંદે માતરમેં પણ પરીક્ષણમાં 180 કિમી પ્રતિ કલાકથી વધુની ગતિ પ્રાપ્ત કરી લીધી હતી. આ ટ્રેનની મહત્તમ સ્પીડ 220 કિમી પ્રતિ કલાકની થઇ શકે છે. આ અગાઉ ભારતમાં ટેલ્ગો ટ્રેન 180ની ગતિએ દોડેલી છે, પરંતુ તે સ્પેનની ટ્રેન હતી. આ ઉપરાંત ગતિમાન એક્સપ્રેસ દિલ્લીથી ઝાંસી સુધી 160 કિમી પ્રતિ કલાકની ગતિથી સફર કરે છે.

 

Next Article