4 કલાક બાદ જ Google Play Store પર Paytm એપ ફરી દેખાવા લાગી

|

Sep 19, 2020 | 9:56 AM

ભારતની ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમ (Paytm)ને પ્લે સ્ટોર પરથી દૂર કરવામાં આવી હતી. ગૂગલે આરોપ લગાવ્યો છે કે પેટીએમએ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. ગૂગલે પેટીએમ ફર્સ્ટ ગેમ્સ એપ્લિકેશનને પણ દૂર કરી છે. જેના વિશે ગૂગલની દલીલ છે કે પેટીએમ ભૂતકાળમાં ફેન્ટસી ક્રિકેટ ટૂર્નામેન્ટ લાવ્યા હતા જે ગુગલના નિયમો અનુસાર ગ્રાહકો માટે સારું નથી. જ્યારે પેટીએમની […]

4 કલાક બાદ જ Google Play Store પર Paytm એપ ફરી દેખાવા લાગી

Follow us on

ભારતની ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમ (Paytm)ને પ્લે સ્ટોર પરથી દૂર કરવામાં આવી હતી. ગૂગલે આરોપ લગાવ્યો છે કે પેટીએમએ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. ગૂગલે પેટીએમ ફર્સ્ટ ગેમ્સ એપ્લિકેશનને પણ દૂર કરી છે. જેના વિશે ગૂગલની દલીલ છે કે પેટીએમ ભૂતકાળમાં ફેન્ટસી ક્રિકેટ ટૂર્નામેન્ટ લાવ્યા હતા જે ગુગલના નિયમો અનુસાર ગ્રાહકો માટે સારું નથી. જ્યારે પેટીએમની એપ્લિકેશન આઇઓએસ પરથી દૂર કરવામાં આવી નહોતી. પ્લેસ્ટોર પર પણ આ એપ્લિકેશન લગભગ ચાર કલાક પછી પાછી આવી ગઈ હતી.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article