ભારતના એક એન્જિનિયરે બનાવ્યું ‘પાણી’થી ચાલતુ એન્જિન પણ ભારતમાં નહી થાય લોન્ચ જાણો કેમ

|

May 11, 2019 | 5:26 AM

તમિલનાડુના કોઈમ્બતુર સ્થિત એક મિકેનિકલ એન્જિનિયર એસ.કુમારસ્વામીએ 10 વર્ષની મહેનતથી એક એવા એન્જિનની શોધ કરી છે, જે ડિસ્ટિલ્ડ પાણીથી ચાલી શકે છે. આ એન્જિન ઈકો-ફ્રેન્ડલી પણ છે કારણ કે તે ઓક્સિજન છોડે છે અને ઈંધણ તરીકે હાઈડ્રોજનનો ઉપયોગ કરે છે પણ આ એન્જિન ભારતના બદલે જાપાનમાં લોન્ચ કરવામાં આવશે. વહીવટીતંત્રની ઉદાસીનતાને કારણે એસ.કુમારસ્વામીને તેમની શોધને […]

ભારતના એક એન્જિનિયરે બનાવ્યું પાણીથી ચાલતુ એન્જિન પણ ભારતમાં નહી થાય લોન્ચ જાણો કેમ

Follow us on

તમિલનાડુના કોઈમ્બતુર સ્થિત એક મિકેનિકલ એન્જિનિયર એસ.કુમારસ્વામીએ 10 વર્ષની મહેનતથી એક એવા એન્જિનની શોધ કરી છે, જે ડિસ્ટિલ્ડ પાણીથી ચાલી શકે છે.

આ એન્જિન ઈકો-ફ્રેન્ડલી પણ છે કારણ કે તે ઓક્સિજન છોડે છે અને ઈંધણ તરીકે હાઈડ્રોજનનો ઉપયોગ કરે છે પણ આ એન્જિન ભારતના બદલે જાપાનમાં લોન્ચ કરવામાં આવશે. વહીવટીતંત્રની ઉદાસીનતાને કારણે એસ.કુમારસ્વામીને તેમની શોધને જાપાનમાં લોન્ચ કરવી પડી રહી છે.

TV9 Gujarati

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

 

તમિલનાડુના એસ.કુમારસ્વામીએ દાવો કર્યો છે કે આ એન્જિનને વિકસીત કરવામાં તેમને 10 વર્ષ લાગ્યા છે. આ દુનિયાનું પ્રથમ એન્જિન છે. તેમને કહ્યું કે આ એન્જિન ઈંધણ તરીકે હાઈડ્રોજનનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન છોડે છે.

તેમને વધુમાં જણાવ્યું કે મારું સપનું હતું કે આ એન્જિનને ભારતમાં લોન્ચ કરૂ તેથી મેં બધા જ વહીવટી તંત્રના દરવાજા ખખડાવ્યા પણ મને કોઈ સકારાત્મક જવાબ ના મળ્યો. તેથી મેં જાપાનની સરકારનો સંપર્ક કર્યો અને મને આ અવસર મળ્યો.

આ પણ વાંચો: ચિનુક પછી વાયુસેનાને મળ્યું પહેલુ અપાચે હેલીકોપ્ટર, ચીન અને પાકિસ્તાનની સરહદ પર રહેશે તૈનાત

આવનારા દિવસોમાં આ એન્જિન જાપાનમાં લોન્ચ કરવામાં આવશે. એસ.કુમારસ્વામીએ ભારતમાં આ એન્જિનને લોન્ચ કરવાના પ્રયત્નો કર્યા હતા પણ કોઈ જવાબ મળ્યો નહી તેથી આ એન્જિનિયરને જાપાન સરકારનો સંપર્ક કરવો પડયો.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:22 am, Sat, 11 May 19

Next Article