AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech Tips: Instagram પોસ્ટને કરી શકો છો Hide, પોસ્ટ નહીં કરવી પડે ડિલીટ

Instagram નું "આર્કાઇવ પોસ્ટ્સ" ફીચર ઈન્સ્ટાગ્રામ પરથી ફોટા અને વીડિયો છુપાવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આવો, આજે અમે તમને આ નવા ફીચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

Tech Tips: Instagram પોસ્ટને કરી શકો છો Hide, પોસ્ટ નહીં કરવી પડે ડિલીટ
Instagram Latest Feature
TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2023 | 8:08 PM
Share

ઘણી વખત આપણે આપણા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એવા ઘણા ફોટા મૂકીએ છીએ, જે પછીથી આપણે કાઢી નાખવાની જરૂર પડતી હોય છે અથવા તો ડીલીટ કરવા પડે છે. આજે અમે તમને ઈન્સ્ટાગ્રામની એક શાનદાર ટ્રિક જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. Instagram નું “આર્કાઇવ પોસ્ટ્સ” ફીચર ઇન્સ્ટાગ્રામ પરથી ફોટા અને વીડિયો છુપાવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આવો, આજે અમે તમને આ નવા ફીચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ નવા ફીચરની મદદથી તમે તમારી પ્રોફાઈલમાંથી કોઈપણ પોસ્ટને ડિલીટ કર્યા વગર છુપાવી શકો છો. ચાલો તેના વિશે વિગતવાર એક નજર કરીએ.

આ પણ વાંચો: Cyclone Mocha: બંગાળની ખાડીમાં ઝડપથી વધી રહ્યું છે ચક્રવાતી તોફાન, ભારે પવન સાથે વરસાદની શક્યતા

શું છે Instagram આર્કાઈવ પોસ્ટ ફીચર?

ઈન્સ્ટાગ્રામના આ ખાસ ફીચરની મદદથી તમે તમારા ફોટો કે વીડિયોને ડિલીટ કર્યા વગર તેને હાઈડ કરી શકો છો. કોઈપણ પોસ્ટને આર્કાઇવ કર્યા પછી, તે પ્રોફાઇલ વિભાગમાં દેખાતી નથી. જો તમે તે ફોટો ફરીથી જોવા માંગો છો, તો તમે તેને પ્રોફાઇલ પર રિસ્ટોર કરી શકો છો. આ ટ્રિકની મદદથી, તમે ફીડમાંથી કેટલીક મેમોરીને દૂર કરી શકો છો અને તેને પછીથી ફરીથી જોઈ શકો છો.

Instagram આર્કાઇવ પોસ્ટ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરવો

  • તમારા મોબાઇલ ડિવાઈસ પર Instagram એપ્લિકેશન લોંચ કરો અને તમારી પ્રોફાઇલ પર જાઓ
  • તમે જે પોસ્ટ છુપાવવા માંગો છો તેના પર જાઓ
  • સ્ક્રીનના તળિયે જમણા ખૂણે ઉપલબ્ધ થ્રી-ડોટ મેનૂ બટન પર ટેપ કરો.
  • આર્કાઈવ બટન દબાવો.

ઈન્સ્ટાગ્રામ આર્કાઈવ કરેલી પોસ્ટ્સને કેવી રીતે કરવી અનહાઈડ

  • તમારા સ્માર્ટફોન પર Instagram એપ્લિકેશન ખોલો અને તમારી પ્રોફાઈલ પર જાઓ.
  • સ્ક્રીનના ઉપરના જમણા ખૂણે ઉપલબ્ધ ત્રણ ડોટ મેનૂ પર ટેપ કરો.
  • પોપ-અપ મેનૂમાંથી, આર્કાઇવ વિકલ્પ પસંદ કરો.
  • ટોચ પર ઉપલબ્ધ ડ્રોપ-ડાઉન મેનૂમાંથી પોસ્ટ વિકલ્પ પસંદ કરો.
  • તમે જે પોસ્ટને આર્કાઇવ કરવા માંગો છો તેના પર જાઓ અને થ્રી-ડોટ મેનુ બટન પર ટેપ કરો.
  • તે પછી, તમે પોપ-અપ વિન્ડોમાંથી આર્કાઇવ વિકલ્પ પસંદ કરી શકો છો.

ટેકનોલોજીના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ફોન અને ગેઝેટ સાથે જોડાયેલા તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
g clip-path="url(#clip0_868_265)">