જાણો કેટલું ખતરનાક છે WhatsApp, તમારી પાસે શું છે નવા ઓપ્શન?

|

Mar 24, 2021 | 7:52 PM

Whatsapp આજ કાલ તેના નવા અપડેડ અને યુઝર્સ ડેટા ચોરીને સામે આવેલી વિગતો બાદ ચર્ચામા છે. જેમાં જો આપ 8  ફેબ્રુઆરી સુધી તેના અપડેટ ને સ્વીકાર નહિ કરો તો વોટસએપ એકાઉન્ટ ડિલીટ થઈ જશે. તેવા સમયે  આવો જાણીએ વોટ્સએપનો  ઉપયોગ કેટલો ખતરનાક છે.

જાણો કેટલું ખતરનાક છે WhatsApp, તમારી પાસે શું છે નવા ઓપ્શન?
whastapp danger

Follow us on

Whatsapp આજ કાલ તેના નવા અપડેટ અને યુઝર્સ ડેટા ચોરીને સામે આવેલી વિગતો બાદ ચર્ચામા છે. જેમાં જો આપ 8  ફેબ્રુઆરી સુધી તેના અપડેટ ને સ્વીકાર નહિ કરો તો વોટસએપ એકાઉન્ટ ડિલીટ થઈ જશે. તેવા સમયે  આવો જાણીએ વોટ્સએપનો  ઉપયોગ કેટલો ખતરનાક છે. તમે તમારા મોબાઇલમા વોટસએપ ઇન્સ્ટોલ કરો છો તેની સાથે જ વોટ્સએપ તમારા મોબાઇલમા રહેલી તમારી તમામ વિગતો એક્સેસ કરીને સ્ટોર કરી લે છે. વોટ્સએપ તમારા મોબાઇલમાંથી નીચેની વિગતો એક્સેસ કરી લે છે.

1 ડિવાઇસ આઇડી
2 યુઝર્સ આઇડી
3 એડવરટાઈજિંગ ડેટા
4 ખરીદીની વિગતો
5 લોકેશન
6 ફોન નંબર
7 ઇ મેલ એડ્રેસ
8 કોન્ટેક્ટ
9 પ્રોડક્ટ ઇન્ટરેકશન
10 ક્રેશ ડેટા
11 પરફોર્મ્સ ડેટા
12 અંડર ડાયગનોસ્ટિક ડેટા
13 પેમેન્ટ ઇન્ફૉ
14 કસ્ટમર સપોર્ટ
15 અંડર યુઝર્સ કન્ટેન્ટ

આ ઉપરાંત વોટ્સએપ આ ડેટા તમારા મોબાઇલમાંથી ચોરી છૂપી રીતે મેળવતું હતું. પરંતુ હવે આ તમામ વિગતો તમારી મોબાઇલમાંથી સત્તાવાર રીતે મેળવવા માટે વોટ્સએપે 8 ફેબ્રુઆરી સુધી તેના અપડેટને ફરજિયાતપણે સ્વીકારવા માટે લોકોને મેસેજ મોકલવાની શરૂઆત કરી છે. તેમજ જો તમે આ અપડેડનો સ્વીકાર નહિ કરો તો તમારું વોટ્સઅપ એકાઉન્ટ ડીલિટ થઈ જવાની ભીતિ પણ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

તેવા સમયે હવે લોકો માટે સોશિયલ નેટવર્કિંગ એપ વોટસએપની શરતો સ્વીકાર સિવાય કોઇ ઓપ્શન ન હોવાનું પ્રતીત થાય છે. પણ ના અમે આપને આજે એવી એપ વિશે પણ જણાવવાના છીએ જેને તમે વોટસએપના ઓપ્શન તરીકે ઉપયોગમાં લઇ શકશો અને તેમજ તમારા મોટાભાગના ડેટાને સુરક્ષિત રાખી શકશો.

વોટસએપના બદલે તમે બીજી બે સોશિયલ નેટવર્કિંગ એપ Telegram અને Signal નો ઉપયોગ કરી શકો છો. તેવા સમયે અમે તમને આ એપ વિશેની માહિતી અને તેની ડાઉનલોડ લિન્ક પણ ઉપલબ્ધ કરાવીશું જેના થકી તમે આ બે સુરક્ષિત એપને ડાઉનલોડ કરી શકશો

વોટ્સએપના સ્થાને  Telegram અને Signalનો ઉપયોગ કરી શકો છો

Telegram વિશે જણાવીએ તો આ સુરક્ષિત સોશિયલ નેટવર્કિંગ એપ છે, જેમાં તે વોટ્સએપની સરખામણીએ તમારા સામાન્ય ડેટા સિવાય કોઇપણ વસ્તુને એક્સેસ નથી કરતું

Telegram નીચે મુજબની વિગતો એક્સેસ કરે છે

1 કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન
2 કોન્ટેક્ટ
3 યુઝર આઇડી ( ઇમેલ એડ્રેસ)

તમે એંડ્રોઇડ મોબાઇલ માટે આ લિન્ક પરથી તેને ડાઉન કરી શકો છો
play.google.com › store › apps › details › id=org.telegr..

તમે ios મોબાઇલ યુજર્સ આ લિંક પરથી તેણે ડાઉનલોડ કરી શકો છો
Telegram Messenger on the App Storeapps.apple.com › app › telegram-messenger

વોટ્સએપની અવેજીમાં બીજી સૌથી સુરક્ષિત એપ Signalછે. જેમાં મહત્વની બાબત એ છે કે આ એપ માત્ર તમારો મોબાઇલ નંબર જ એક્સેસ કરે છે. બાકી તમારી કોઇ વિગતો ટ્રેસ કરતી નથી. તેમજ તમારા અંગત ડેટા તરીકે તમારો ફોન નંબર સ્ટોર કરે છે. તમારી ઓળખ સાથે જોડાવવાનો કોઇ કોશિષ કરતું નથી

Signal એપ નીચે મુજબની વિગતો એક્સેસ કરે છે

1. ફોન નંબર

તમે એંડ્રોઇડ મોબાઇલ માટે આ લિન્ક પરથી તેને ડાઉન કરી શકો છો
Signal Private Messenger – Apps on Google Playplay.google.com › store › apps › details

તમે ios મોબાઇલ યુજર્સ આ લિંક પરથી તેણે ડાઉનલોડ કરી શકો છો
apps.apple.com › app › signal-private-messenger

 

Published On - 4:11 pm, Fri, 8 January 21

Next Article