શું ભારતમાં ઈન્સ્ટાગ્રામ બંધ થઈ જશે? ભારત સરકારે મેટાને આપ્યુ 7 દિવસનું અલ્ટીમેટમ

ઇન્સ્ટાગ્રામ ભારતમાં અત્યંત લોકપ્રિય છે, પરંતુ તેની પાછળ એક 'ડાર્ક સિક્રેટ' છુપાયેલું છે. ડોપામાઈન એડિક્શન અને જાહેરાતોની ભૂખ મેટાને બાળકોના જાતીય શોષણ સંબંધિત સામગ્રીને પણ પ્લેટફોર્મ પર સ્થાન આપવા મજબૂર કરે છે. બીબીસીના રિપોર્ટ બાદ ભારત સરકારે મેટાને કડક ચેતવણી આપતા 7 દિવસનું અલ્ટીમેટમ આપી જવાબ માગ્યો છે.

શું ભારતમાં ઈન્સ્ટાગ્રામ બંધ થઈ જશે? ભારત સરકારે મેટાને આપ્યુ 7 દિવસનું અલ્ટીમેટમ
| Updated on: Aug 06, 2026 | 3:56 PM

આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા આપણા જીવનનો અભિન્ન હિસ્સો બની ગયું છે. ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ (Instagram), જે ભારતમાં જ્ઞાન અને મનોરંજનના નામે સૌથી વધુ ડાઉનલોડ થતી એપ બની ગઈ છે. પરંતુ, શું તમે જાણો છો કે જે એપ પર તમે કલાકો વિતાવો છો, તેની પાછળ એક ભયાનક સત્ય છુપાયેલુ છે? તાજેતરમાં બીબીસી (BBC) ની એક ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટ અને ભારત સરકાર દ્વારા મેટા (Meta) ને આપવામાં આવેલી 7 દિવસની ચેતવણીએ ઇન્સ્ટાગ્રામના ‘ડાર્ક સિક્રેટ’ પરથી પડદો ઉઠાવ્યો છે. ભારતમાં ઇન્સ્ટાગ્રામનું વર્ચસ્વ ભારતમાં એન્ડ્રોઇડ ફોન પર ઇન્સ્ટાગ્રામના 500 કરોડથી વધુ ડાઉનલોડ્સ આ આંકડો દર્શાવે છે કે આપણે ત્યાં ચેટ જીપીટી (ChatGPT) કે ટિકટોક (TikTok) કરતા પણ ઇન્સ્ટાગ્રામ વધુ લોકપ્રિય છે વર્ષ 2025 ના એક ડેટા મુજબ, ભારતમાં 480 મિલિયન લોકો ઇન્સ્ટાગ્રામ વાપરે છે આ વિશાળ યુઝર બેઝ જ તેને કમાણીનું અને સાથે સાથે જોખમનું કેન્દ્ર બનાવે છે મગજ સાથે રમત અને ડોપામાઈનનું એડિક્શન ઇન્સ્ટાગ્રામ માત્ર એક એપ નથી, પણ એક માનસિક જાળ છે. જ્યારે આપણે રીલ્સ જોઈએ છીએ, ત્યારે 1...

Published On - 9:33 pm, Mon, 6 July 26

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
Loading...
Unable to load recommendations.