જો તમે આવી ભૂલ કરી તો તમારું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ કરી દેવાશે ડિલીટ!

|

Jul 21, 2019 | 1:54 PM

સોશિયલ મીડિયામાં ફેક મેસેજ, વીડિયો અને કન્ટેન્ટને લઈને હવે તમારું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ થઈ શકે છે. ઈન્સ્ટાગ્રામ હવે વિવાદાસ્પદ ભડકાઉ ભાષણો, પોર્નોગ્રાફીને ડામવા આ ઓપ્શનને લઈને આવ્યું છે. Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ […]

જો તમે આવી ભૂલ કરી તો તમારું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ કરી દેવાશે ડિલીટ!

Follow us on

સોશિયલ મીડિયામાં ફેક મેસેજ, વીડિયો અને કન્ટેન્ટને લઈને હવે તમારું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ થઈ શકે છે. ઈન્સ્ટાગ્રામ હવે વિવાદાસ્પદ ભડકાઉ ભાષણો, પોર્નોગ્રાફીને ડામવા આ ઓપ્શનને લઈને આવ્યું છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  VIDEO: સાબરમતીના નહેરુબ્રીજ પરથી કૂદીને આપઘાતનો પ્રયાસ, લોકોએ જીવ બચાવ્યો

ઈન્સ્ટાગ્રામ એક એવું ફિચર એડ કરવા જઈ રહ્યું છે જેના લીધે જો તમે ફેક વીડિયોને કે કોઈ ફોટોને પોસ્ટ કરશો તો તમને વોર્નિંગ આપવામાં આવશે. આ ચેતવણી બાદ પણ સતત પોસ્ટ કરશો તો તમારું એકાઉન્ટ બંધ કરી દેવાશે. પહેલાં ઈન્સ્ટાગ્રામ દ્વારા તાત્કાલિક જ કોઈ ચેતવણી વિના એકાઉન્ટ બંધ કરી દેવામાં આવતું હતું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ઈન્સ્ટાગ્રામ દ્વારા એવો ખૂલાસો પણ કરવામાં આવશે તેમને કઈ ખોટી પોસ્ટ કરી અને તે કેવી રીતે ઈન્સ્ટાગ્રામની પોલીસીને ભંગ કરી રહી છે. આ ઓપ્શન ખાસ કરીને શરુઆતમાં પોર્નોગ્રાફી, ઉત્પીડન, ભડકાઉ ભાષણ, ડ્રગ્સની લેવજ-દેવડ પર લાગૂ કરાશે અને આવી કોઈ પણ કમેન્ટ કે પોસ્ટ ઈન્સ્ટાગ્રામમાં ધ્યાનમાં આવશે તો તેમને ચેતવણી આપવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જો કોઈ ખોટી એકાઉન્ટ બ્લોકની ચેતવણી તમને મળી હોય તો તમે આ બાબતે દાવો પણ કરી શકશો અને પોતાના એકાઉન્ટને બચાવી શકશો. આમ હવે કોઈપણ વિવાદાસ્પદ કે ભડકાઉ પોસ્ટ કરતાં વિચારજો નહીં તો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ થઈ શકે છે.

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 1:53 pm, Sun, 21 July 19

Next Article