તમારા ફોનને ટ્રેક કરીને કોઈ વાત તો નથી કરી રહ્યું છે? જાણો આ રીતે 2 મિનિટમાં

|

Jan 12, 2020 | 12:23 PM

ફોનની સુરક્ષા જરૂરી છે કારણ કે તેના લીધે કોઈપણને માનસિક તો ખરું પણ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. તમારો ફોન કોઈ બીજા નંબર પર ડાયવર્ટ તો નથી કરવામાં આવ્યો તે અંગે જાણકારી આજે અમે આપીશું. નીચેના સરળ સ્ટેપ્સ સમજીને તમે તમારા ફોનને વધારે સુરક્ષિત બનાવી શકો છો. Web Stories View more IPL 2024માં […]

તમારા ફોનને ટ્રેક કરીને કોઈ વાત તો નથી કરી રહ્યું છે? જાણો આ રીતે 2 મિનિટમાં

Follow us on

ફોનની સુરક્ષા જરૂરી છે કારણ કે તેના લીધે કોઈપણને માનસિક તો ખરું પણ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. તમારો ફોન કોઈ બીજા નંબર પર ડાયવર્ટ તો નથી કરવામાં આવ્યો તે અંગે જાણકારી આજે અમે આપીશું. નીચેના સરળ સ્ટેપ્સ સમજીને તમે તમારા ફોનને વધારે સુરક્ષિત બનાવી શકો છો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   VIDEO: નર્મદાના વીરપોર ગામ પાસે દારૂ ભરેલી કારનો અકસ્માત, આસપાસના ગ્રામજનોએ દારૂની ચલાવી લૂંટ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

*#62#

પોતાના ફોનમાં આ નંબર ડાયલ કરીને જાણકારી મેળવી શકો છો કે તમારો ફોન રિડાયરેક્ટ તો નથી કરવામાં આવ્યો. એવા કિસ્સામાં તમારો ફોન ના લાગે ત્યારે અન્યને કોલ લાગી જતો હોય છે. ઘણીવાર નેટવર્ક કંપનીના નંબર પર જ રિડાયરેક્ટ ફોન હોય છે. તો તેની જાણકારી આ નંબર ડાયલ કરીને જાણી શકશો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

*#21#
આ નંબર ડાયલ કરવાથી તમે જાણી શકશો કે તમારો ફોન નંબર ડાયવર્ટ કરવામાં આવ્યો છે કે નહીં. જો ડાયવર્ટ હશે તો તેનો મોબાઈલ નંબર પણ આ નંબર ડાયલ કરવાથી સ્ક્રીન પર આવી જશે.

##002#
આ નંબર એક ખાસ નંબર છે કારણ કે આ નંબર ડાયલ કરવાથી જો તમારો ફોન ડાયવર્ટ હશે તો તેને બંધ કરાવી શકાશે. તમારે ફક્ત આ નંબર જ ડાયલ કરવાનો રહેશે. જે બાદ તમામ ડાયવર્ટ સર્વિસ બંધ કરી દેવાશે. આણ ઉપરના નંબર ડાયલ કરીને તમે તમારા ફોનની સુરક્ષા વધારી શકશો.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article