જો તમે એમેઝોન ALEXA ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો જરૂરથી આ VIDEO જુઓ નહીંતર તમારો થશે ફિયાસ્કો

|

Nov 29, 2018 | 9:43 AM

તાજેતરમાં એક ડિવાઇઝ બજારમાં આવ્યું છે. જેનામાં ભારતીય ભાષામાં વિવાદાસ્પદ શબ્દોને બંધ કરવામાં આવ્યા છે. હાલમાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં એમેઝોન ALEXA ને કમાન્ડ આપવામાં આવી રહ્યો છે. જે પછી તેના દ્વારા એક હિન્દી કમાન્ડને બીપ કરવામાં આવ્યું છે. Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે […]

જો તમે એમેઝોન ALEXA ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો જરૂરથી આ VIDEO જુઓ નહીંતર તમારો થશે ફિયાસ્કો
Amazon Alexa_TV9

Follow us on

તાજેતરમાં એક ડિવાઇઝ બજારમાં આવ્યું છે. જેનામાં ભારતીય ભાષામાં વિવાદાસ્પદ શબ્દોને બંધ કરવામાં આવ્યા છે.

હાલમાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં એમેઝોન ALEXA ને કમાન્ડ આપવામાં આવી રહ્યો છે. જે પછી તેના દ્વારા એક હિન્દી કમાન્ડને બીપ કરવામાં આવ્યું છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ એક હિન્દી મૂવી સોન્ગ માટેનો કમાન્ડ આપવામાં આવ્યો જે શબ્દને ખોટું ઘણી રહ્યું છે. એમેઝોન હિન્દી ભાષામાં ઘણાં શબ્દો સમજતું ન હોવાથી આ પ્રક્રિયા થઇ રહ્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઅંદમાનના સેન્ટિનેલ ટાપુ પર મરનારને નવી દુનિચા શોધવાનું નહીં પરંતુ મિશનરીનું પાગલપન સવાર હતું અમેરિકન જોન ચાઉ પર

જો કે ઘણાં વોઇસ કમાન્ડ પર આ પ્રકારની મુશ્કેલી જોવા મળે છે. જેમકે ગૂગલ આસિટન્ટ અને આઇફોનના સિરી પણ આ પ્રકારના કમાન્ડ લેતું નથી.

[yop_poll id=”71″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Next Article