ના હોય! આ એપને ફોનમાં ઈન્સ્ટોલ કરી દો અને નકલી સામાન ખરીદતા બચો!

|

Jul 08, 2019 | 2:50 PM

બજારમાં કે મોલમાં વિવિધ પ્રોડક્ટની ખરીદી કરતી વખતે આપણે તેને ખોલીને તો જોઈ શકતા નથી. આ વાતનો ફાયદો ઉઠાવીને ઘણી વખત એવા જ પ્રકારના દેખાવ અને નામ ધરાવનારી તેમજ નીચી ગુણવત્તાવાળી વસ્તુઓ વેચી દેવાઈ છે. આવી નકલી વસ્તુઓને પકડવા માટે સરકારે ડિજીટલી વિચાર્યું છે અને તેના પર કામ પણ કર્યું છે. Web Stories View more […]

ના હોય! આ એપને ફોનમાં ઈન્સ્ટોલ કરી દો અને નકલી સામાન ખરીદતા બચો!

Follow us on

બજારમાં કે મોલમાં વિવિધ પ્રોડક્ટની ખરીદી કરતી વખતે આપણે તેને ખોલીને તો જોઈ શકતા નથી. આ વાતનો ફાયદો ઉઠાવીને ઘણી વખત એવા જ પ્રકારના દેખાવ અને નામ ધરાવનારી તેમજ નીચી ગુણવત્તાવાળી વસ્તુઓ વેચી દેવાઈ છે. આવી નકલી વસ્તુઓને પકડવા માટે સરકારે ડિજીટલી વિચાર્યું છે અને તેના પર કામ પણ કર્યું છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   VIDEO: ખાળકૂવામાં ગેસ ગળતરના કારણે શ્રમિકોના મોત પર હાઈકોર્ટની લાલ આંખ

મોલમાં અને બજારોમાં ઘણાબધા નકલી પ્રોડક્ટની ભરમાર છે. ભારત સરકાર, ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેયર અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી (FSSAI)અને એક એનજીઓ દ્વારા એક એપ્લીકેશન વિકસાવવામાં આવી છે. જેના માધ્યમથી અસલીના નામે વેચાતી નકલી વસ્તુઓને પકડી શકાય છે અને તેની સામે ફરીયાદ પણ કરી શકાય છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ એપ્લીકેશનનું સ્માર્ટ કન્ઝ્યુમર(Smart Consumer APP) રાખવામાં આવ્યું છે. આ એપ્લીકેશન દ્વારા કોઈપણ બજારની નકલી વસ્તુને પકડી શકાય છે. આ એપ્લીકેશનમાં સ્કેનર આપવામાં આવ્યું છે. તમારે માત્ર બજારની વસ્તુને સ્કેન કરવાની રહે છે. જ્યારે બારકોડ સ્કેન થાય છે ત્યારે તેની ઉત્પાદન તિથિ, બેચ, કિંમત, વજન અને કંપનીના લાયસન્સની જાણકારી મેળવી શકાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ એપ દ્વારા તમે કોઈપણ પ્રોડક્ટને સ્કેન કરો અને માહિતી ન બતાવે તો સમજી જવાનું કે તે નકલી વસ્તુ છે. ઘણી વખત એવું થાય કે બારકોડ સ્કેન ન થઈ શકે તો તમે તેને જોવા માટે મેન્યુઅલી આંકડાઓ દાખલ કરી શકો છો. આ એપની મદદથી માત્ર નકલી વસ્તુઓને તમે પકડી નહીં શકો પણ ભારત સરકારના વિભાગને જે-તે પ્રોડક્ટને લઈને ફરીયાદ કરી શકો છો.

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article