શું તમે GMAILનો ઉપયોગ કરો છો? તો જાણી લો આ ત્રણ નવા ફિચર્સ, જે બનાવશે તમારૂં કામ સરળ

GOOGLE તેની પ્રોડક્ટ્સ પર ખુબ ધ્યાન આપે છે અને વપરાશકર્તાઓના અનુભવને પહેલાથી સારો કરવા માટે સતત પ્રયત્ન કરતા રહે છે. ગૂગલ તેના G-mailના ઈનબોકસમાં લીધેલ બંડલ રીમાઇન્ડર અને પિન આઈટમ જેવા ફીચર્સનું ટેસ્ટિંગ કરી રહ્યું છે અને જલ્દી જ તેને બહાર પાડશે.અત્યારે હાલ ઈનબોકસમાં આ ફીચર્સને આવવામાં થોડીવાર લાગશે. પણ ગૂગલે તેના G-mailમાં ત્રણ નવા […]

શું તમે GMAILનો ઉપયોગ કરો છો? તો જાણી લો આ ત્રણ નવા ફિચર્સ, જે બનાવશે તમારૂં કામ સરળ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Feb 05, 2019 | 11:09 AM

GOOGLE તેની પ્રોડક્ટ્સ પર ખુબ ધ્યાન આપે છે અને વપરાશકર્તાઓના અનુભવને પહેલાથી સારો કરવા માટે સતત પ્રયત્ન કરતા રહે છે.

ગૂગલ તેના G-mailના ઈનબોકસમાં લીધેલ બંડલ રીમાઇન્ડર અને પિન આઈટમ જેવા ફીચર્સનું ટેસ્ટિંગ કરી રહ્યું છે અને જલ્દી જ તેને બહાર પાડશે.અત્યારે હાલ ઈનબોકસમાં આ ફીચર્સને આવવામાં થોડીવાર લાગશે. પણ ગૂગલે તેના G-mailમાં ત્રણ નવા ફીચર્સને ઉમેરી દિધા છે અને વપરાશકર્તાઓ તેનો ઉપયોગ પણ કરી શકે છે. ગૂગલની આ ત્રણ ફીચર્સથી વપરાશકર્તાઓને તેનો ખુબ ફાયદો થવાનો છે.

TV9 Gujarati

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આવો જોઈએ કયાં ફીચર્સ છે અને કેવી રીતે કામ કરે છે.

(UNDO/REDO) G-mailમાં આ ફીચરના આવવાથી વપરાશકર્તાઓને ખુબ સગવડ મળવાની છે. UNDO ફીચરની મદદથી તમે ભૂલથી ડીલીટ કરેલ કોન્ટેંટને ફરીથી રીસ્ટોર કરી શકો છો. UNDO ફીચરની સાથે વપરાશકર્તાઓને REDO ફીચરની પણ જરૂર પડતી હતી. G-mail માં મેસેજ લખતી વખતે પહેલા ખાલી UNDOનો વિકલ્પ મળતો હતો, પણ ગૂગલે GMAIL મેસેજમાં REDOનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે.

(Strikethrough) Strikethrough વપરાશકર્તાઓને વિઝ્યુઅલ ક્યુ દ્વારા એટિડ સજેશન આપવામાં આવતું હતું. ગૂગલનું માનવું છે કે આ ફિચરના કારણે વપરાશકર્તાઓને ઈ-મેઈલ લખવામાં મુશ્કેલી પડતી હતી. આ મુશ્કેલી તે વખતે વધારે પડતી હતી જ્યારે વપરાશકર્તા ભાષામાં વિજ્યુઅલી ઈન્ડિકેટ ફેરફાર કરવા માંગતા હતા.

(DOWNLOAD AS EML) આની મદદથી હવે વપરાશકર્તા G-MAIL કોન્ટેંટની સાથે આ કલાયન્ટસ અટેચમેન્ટ ફાઈલોને પણ જોઈ શકશે. આની સાથે વપરાશકર્તાઓ આ ફંકશનની મદદથી ડાઉનલોડેડ મેસેજને તેમના ઈ-મેઈલમાં અટેચમેન્ટમાં એડ પણ કરી શકશે.

નવા કંપોઝ ર્ફોમેટીંગમાં G-MAILના કંપોઝ વિન્ડોમાં જઈ ર્ફોમેટીંગ મેનુ પર કિલક કરી. ત્યાં તમને REDO/UNDOનો વિકલ્પની સાથે Strikethroughનો વિકલ્પ દેખાશે. નવા ડાઉનલોડ ર્ફોમેટ માટે તમારે રીસીવ કરેલા મેસેજમાં જઈ જમણીબાજુ આપેલ ત્રણ ટપકાં પર કિલક કરવાનું છે. આ ટપકાં પર કિલક કરવાની સાથે તમારી સામે ડ્રોપડાઉન મેનુ ખુલી જશે. આ મેનુમાં સૌથી નીચે તમને ડાઉનલોડ મેસેજનો વિકલ્પ મળશે.

ગૂગલ G-MAILના આ નવા ફીચર દ્વારા વપરાશકર્તાઓને ઈ-મેઈલ મોકલવા અને મેળવવાના અનુભવને સારો અને સરળ કરવાનો પ્રયત્ન કર્યોં છે. ગૂગલનું માનવું છે કે આ ફીચર વપરાશકર્તોઓને પસંદ આવશે અને તેમાં કોઈ ખામી હશે તો તેને સુધારવામાં આવશે.

[yop_poll id=1101]

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">