Whatsapp Instagram Down: વોટસએપ અને ઈન્સ્ટાગ્રામ ડાઉન, દુનિયાભરના યૂઝર્સ પરેશાન 

|

Mar 19, 2021 | 11:43 PM

સોશિયલ મીડિયા એપ્લિકેશન વોટસએપ અને ઈન્સ્ટાગ્રામ યૂઝર્સને મોડી રાત્રે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. 10.45ની આસપાસ વોટસએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ડાઉન થવાની જાણકારી સામે આવી છે.

Whatsapp Instagram Down: વોટસએપ અને ઈન્સ્ટાગ્રામ ડાઉન, દુનિયાભરના યૂઝર્સ પરેશાન 

Follow us on

સોશિયલ મીડિયા એપ્લિકેશન વોટસએપ અને ઈન્સ્ટાગ્રામ યૂઝર્સને મોડી રાત્રે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. 10.45ની આસપાસ વોટસએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ડાઉન થવાની જાણકારી સામે આવી છે. તેની સાથે સાથે લોકોને ફેસબૂક ચલાવવામાં પણ મુશ્કેલી આવી રહી છે. મેસેન્જર પણ સ્લો કામ કરી રહ્યું છે. ટેક્નિકલ કારણોસર વોટસએપ પર મેસેજ કરવા અને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં મુશ્કેલી પડી રહી છે.

 

 

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

ઈન્સ્ટાગ્રામ પર રીફ્રેશ કરવા પર ‘કુડ નોટ રીફ્રેશ ફીડ’નો મેસેજ આવી રહ્યો હતો. તેના કારણે ટ્વીટર પર #instagramdown અને #whatsappdown હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા એપ્લિકેશનમાં આ મુશ્કેલી 3 મહિના પહેલા જ સામે આવી હતી. 11 ડિસેમ્બર 2020ના રોજ ફેસબૂક, મેસેન્જર, ઈન્સ્ટગ્રામ અને વોટસએપ ડાઉન થયા હતા. વોટસએપ અને ઈન્સ્ટાગ્રામની સર્વિસ ડાઉન થયા બાદ દુનિયાભરમાં તેના યૂઝર્સ ટ્વીટર અને ફેસબૂક પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Next Article