Facebookને લાગ્યો તગડો ઝટકો, આટલા કરોડ ડોલરનો દંડ ચૂક્વવો પડશે

|

Oct 20, 2019 | 4:19 AM

અમેરિકાની એક કોર્ટે ફેસબુકની એ અરજીને રદ કરી દીધી છે. જેમાં તેની પર ઈલિનોઈસના નાગરિકોના ચહેરાની ઓળખાણ (Facial recognition) સંબંધી ડેટાના કથિત દુરૂપયોગની વિરૂદ્ધ 3,500 કરોડ રૂપિયા (25 ખરબ)નો કેસ દાખલ કર્યો હતો. એક અહેવાલ મુજબ સાન ફ્રાન્સિસ્કોમાં 9 સર્કિટ ન્યાયાધીશોની ત્રણ જજોની પેનલે ફેસબુકની અરજી રદ કરી છે. હવે આ કેસની સુનાવણી ત્યારે થશે, […]

Facebookને લાગ્યો તગડો ઝટકો, આટલા કરોડ ડોલરનો દંડ ચૂક્વવો પડશે

Follow us on

અમેરિકાની એક કોર્ટે ફેસબુકની એ અરજીને રદ કરી દીધી છે. જેમાં તેની પર ઈલિનોઈસના નાગરિકોના ચહેરાની ઓળખાણ (Facial recognition) સંબંધી ડેટાના કથિત દુરૂપયોગની વિરૂદ્ધ 3,500 કરોડ રૂપિયા (25 ખરબ)નો કેસ દાખલ કર્યો હતો. એક અહેવાલ મુજબ સાન ફ્રાન્સિસ્કોમાં 9 સર્કિટ ન્યાયાધીશોની ત્રણ જજોની પેનલે ફેસબુકની અરજી રદ કરી છે. હવે આ કેસની સુનાવણી ત્યારે થશે, જ્યારે સુપ્રીમ કોર્ટ હસ્તક્ષેપ કરશે.

કેસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ઈલિનોઈસના નાગરિકોએ અપલોડ કરેલા ફોટોના Facial recognition સંબંધિત સ્કેન કરવાની અનુમતિ ના આપી અને ના તેમને એ વાતની જાણકારી આપવામાં આવી હતી કે 2011માં મેપિંગ શરૂ થવા પર ડેટા કેટલા સમય સુધી સુરક્ષિત રહેશે. ફેસબુકને 70 લાખ લોકોના હિસાબથી પ્રતિ વ્યક્તિ 1000થી 5000 ડૉલર દંડ તરીકે આપવા પડશે, ત્યારે તેની પર લાગેલી દંડની રકમ 3,500 કરોડ ડૉલર સુધી થશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ફેસબુકે વર્ષ 2011માં Facial Recognition સંબંધિત સ્કેન ટેક્નીકનો ઉપયોગ શરૂ કર્યો હતો, જેમાં ફેસબુકના યૂઝર્સને પૂછવામાં આવતું કે તેમના દ્વારા અપલોડ કરેલી તસવીરમાં જે લોકોને ટેગ કરવામાં આવ્યા છે, તેમને તે જાણે છે કે નહીં. ન્યાયધીશોએ કહ્યું Facial recognition સંબંધિત સ્કેન ટેક્નીક લોકોની ગોપનીયતા પર હુમલો છે. ત્યારે કોર્ટના કાગળ મુજબ ફેસબુકની Facial recognition ટેક્નીક ઈલિનોઈસના બાયોમેટ્રિક ઈન્ફોર્મેશન પ્રાઈવસી એક્ટનું ઉલ્લંઘન કરે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ વિશે ફેસબુકે નિવેદન આપ્યુ છે કે ફેસબુકે હંમેશા લોકોને Facial recognition ટેક્નીકના ઉપયોગ વિશે જણાવ્યું અને તેને નિયંત્રીત કરવા વિશે પણ જણાવવામાં આવ્યું છે. હાલમાં તેમની પાસે બચેલા વિકલ્પોની સમીક્ષા કરી રહ્યા છે અને પોતાનો બચાવ કરતા રહેશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article