ફેસબુકે ધડાધડ 320 કરોડ એકાઉન્ટને કર્યા ડિલીટ, તમે પણ રાખો આ વાતનું ધ્યાન!

|

Nov 14, 2019 | 11:56 AM

ફેસબુક દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આખા વિશ્વમાંથી ફેસબુકે અંદાજે 320 કરોડ એકાઉન્ટને બંધ કરી દીધા છે. આ એકાઉન્ટમાંથી 1 કરોડ ચાઈલ્ડ એબ્યુઝ અને આત્મહત્યાને લઈને બંધ કરવામાં આવ્યા છે. ફેસબુકે આ કાર્યવાહી એપ્રિલથી લઈને સપ્ટેમ્બર મહિના સુધીમાં કરી છે. બાળકોની સાથે દૂરવ્યવહાર કે અપશબ્દો બોલવામાં આવતા હોય છે તેવા એકાઉન્ટને બંધ કરી […]

ફેસબુકે ધડાધડ 320 કરોડ એકાઉન્ટને કર્યા ડિલીટ, તમે પણ રાખો આ વાતનું ધ્યાન!

Follow us on

ફેસબુક દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આખા વિશ્વમાંથી ફેસબુકે અંદાજે 320 કરોડ એકાઉન્ટને બંધ કરી દીધા છે. આ એકાઉન્ટમાંથી 1 કરોડ ચાઈલ્ડ એબ્યુઝ અને આત્મહત્યાને લઈને બંધ કરવામાં આવ્યા છે. ફેસબુકે આ કાર્યવાહી એપ્રિલથી લઈને સપ્ટેમ્બર મહિના સુધીમાં કરી છે. બાળકોની સાથે દૂરવ્યવહાર કે અપશબ્દો બોલવામાં આવતા હોય છે તેવા એકાઉન્ટને બંધ કરી દેવાયા છે. 155 કરોડ એકાઉન્ટ ગયા વર્ષે આ કારણે જ બંધ કરવામાં આવ્યા હતા.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   ધક્કા ખાવાની ઝંઝટમાંથી મુક્તિ, કાચા લાઈસન્સ માટે અહીંયા કરી શકશો અરજી

બાળકોની સાથે અશ્લીલ પોસ્ટ હોય કે પોતાને હાની પહોંચાડવા માટે કે આત્મહત્યા માટે પ્રેરણા આપતી હોય તેવી પોસ્ટ કરી હોય તેના એકાઉન્ટે ડિલીટ કરી દેવાયા છે. આ એકાઉન્ટ હંમેશા માટે બંધ કરી દેવાયા છે. જો તમે પણ આવી કોઈ પોસ્ટ ભૂલથી કરશો તો તમારું એકાઉન્ટ પણ ફેસબુક બંધ કરી શકે છે. લોકો આવી પોસ્ટ જોઈને ફેસબુકને રિપોર્ટ કરીને કાર્યવાહી કરવા માટે સૂચવે છે જે બાદ ફેસબુક એક્શન લઈને એકાઉન્ટને જ બંધ કરી દે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article