WhatsApp પર ભૂલથી પણ ના મોકલશો આવા 5 મેસેજ, નહીંતર જવું પડશે જેલમાં

WhatsApp નો સલામત ઉપયોગ કેવી રીતે કરવો ટે અમુક લોકો જ જાણે છે. તમને જણાવી દઈએ કે WhatsApp પરથી અમુક પ્રકારના મેસેજ કરવા બદલ જેલ થઇ શકે છે.

WhatsApp પર ભૂલથી પણ ના મોકલશો આવા 5 મેસેજ, નહીંતર જવું પડશે જેલમાં
WhatsApp (File Image)
Follow Us:
| Updated on: Apr 11, 2021 | 3:36 PM

આજના યુગમાં દરેક વ્યક્તિ WhatsApp નો ઉપયોગ કરે છે. પરંતુ કદાચ ખૂબ ઓછા લોકો જાણે છે કે WhatsApp નો સલામત ઉપયોગ કેવી રીતે કરવો. ચાલો આપણે જાણીએ કે WhatsApp પરથી કયો મેસેજ મોકલવો ન જોઇએ, જે તમને જેલમાં મોકલી શકે છે.

ભડકાઉ મેસેજ ના મોકલો

જો તમે કોઈ પણ ફિલ્મની પાઇરેસી લિંકને વોટ્સએપ પર મોકલી રહ્યા છો અથવા 21 દિવસમાં પૈસા બમણી કરવાની યોજના મોકલી રહ્યા છો, તો તમારું એકાઉન્ટ બંધ થઈ શકે છે. હવે તમારો સવાલ એ હશે કે વોટ્સએપનો મેસેજ એન્ક્રિપ્ટ થયેલ છે, તો તેમને કેવી રીતે જાણ થશે કે મેસેજમાં શું લખ્યું છે? જો તમને આવું લાગે છે, તો તમને જણાવી દઈએ કે આવું એ જ સ્થિતિમાં થશે જ્યારે કોઈ વ્યક્તિ તમારા મેસેજની વિરુદ્ધ ફરિયાદ નોંધાવે. WhatsApp પર ગુંડાગીરી, ધાકધમકી સાથે અભદ્ર મેસેજ પણ મોકલશો નહીં. આ કરવું જોખમી હોઈ શકે છે. હકીકતમાં, જો તમે આવા મેસેજ પર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો છો, તો પછી મેસેજ મોકલનારને જેલ થઇ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

આ મેસેજ ફોરવર્ડ કરવા બદલ થઇ શકે છે જેલ

WhatsApp પર કોઈને ભડકાઉ મેસેજ મોકલશો નહીં, જે રમખાણોને ઉત્તેજિત કરી શકે. WhatsApp પર કોઈને પણ આત્મહત્યા કરવા પ્રોત્સાહિત ન કરો. WhatsApp પર એવો કોઈ મેસેજ ન લખો અથવા ફોરવર્ડ કરશો નહીં. કારણ કે તે ગુનાના દાયરામાં આવે છે. તમારી વિરુદ્ધ ભારતીય દંડ અદાલત એટલે કે આઈપીસીના વિવિધ કલમો હેઠળ ખોટા સંદેશાઓની આપ-લે પર કાનૂની કાર્યવાહી થઇ શકે છે. તેમજ મેસેજ ફોરવર્ડ કરનારને પણ એટલો જ દોષિત ગણીને સમાન સજાની જોગવાઈ છે. મદ્રાસ હાઈકોર્ટે તેના 2018 ના ચુકાદામાં કહ્યું હતું કે ખોટા સંદેશને ફોરવર્ડ કરવો સંદેશને સ્વીકારવા અને આગળ મોકલવા સમાન છે.

ભૂલથી ફેક એકાઉન્ટ બનાવશો નહીં

WhatsApp પર બનાવટી એકાઉન્ટ બનાવીને લોકોને પરેશાન ન કરો. બનાવટી ખાતાવાળા લોકોને હેરાન કરનારાઓને ગુનાના દાયરામાં માનવામાં આવે છે. જો કોઈ તમારા નકલી એકાઉન્ટ સામે ફરિયાદ કરે છે, તો તમારે જેલમાં જવું પડી શકે છે.

બલ્ક મેસેજીસ ન મોકલો

બલ્ક ગ્રુપ બનાવીને ઘણા બધ લોકોને બલ્ક મેસેજીસ મોકલવાની પ્રક્રિયા બંધ કરવી જોઈએ. કારણ કે આ અનેક ગ્રુપમાં બાળક મેસેજ મોકલવાથી તમારું ખાતું બંધ થશે, અને તમારી વિરુદ્ધ પોલીસ કાર્યવાહી થઈ શકે છે. WhatsApp નીતિ વિરુદ્ધ બલ્ક મેસેજીસ માનવામાં આવે છે. WhatsApp મશીન લર્નિંગની મદદથી બલ્ક મેસેજીસ મોકલતા મેસેજની ઓળખ કરે છે. અને તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.

સોફટવેર હેક કરવાનો પ્રયાસ કરશો નહીં

જો તમે સોફ્ટવેર એન્જિનિયર છો, તો આ ભૂલ કરશો નહીં. કારણ કે WhatsApp હેક કરવાનો પ્રયાસ કરવો એ ગંભીર ગુનો માનવામાં આવે છે. કંપની WhatsApp હેક કરવા બદલ લાંબી કાનૂની નોટિસ મોકલી શકે છે.

આ પણ વાંચો: વિદેશી વાયરસના આ સમયમાં તંદુરસ્ત રહેવા માટે અપનાવો આ દેશી આહાર

આ પણ વાંચો: બોલીવુડના આ નામચીન ચહેરાઓએ ધર્મના કારણે છોડી દીધી એક્ટિંગ, જાણો કોણ કોણ છે આ લિસ્ટમાં

Latest News Updates

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">