Chandrayaan-3 Vs Luna-25: ભારતના ચંદ્રયાન-3 પહેલા ચંદ્ર પર પહોંચશે રશિયાનું લુના-25, જાણો બન્ને મિશનમાં શું છે તફાવત

14 જુલાઈએ લોન્ચ થયેલું ઈસરોનું ચંદ્રયાન-3 23 ઓગસ્ટે ચંદ્ર પર પહોંચશે. રશિયામાં લુના-25ના પ્રક્ષેપણની તૈયારીઓ ચાલી રહી છે અને તે ચંદ્રયાન-3 પહેલા ચંદ્ર પર ઉતરી શકે છે. તેને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરવામાં આવશે.

Chandrayaan-3 Vs Luna-25: ભારતના ચંદ્રયાન-3 પહેલા ચંદ્ર પર પહોંચશે રશિયાનું લુના-25, જાણો બન્ને મિશનમાં શું છે તફાવત
Chandrayaan-3 Vs Luna-25
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2023 | 5:57 PM

ભારતે ગયા મહિને તેનું મિશન ચંદ્રયાન-3 (Chandrayaan-3) લોન્ચ કર્યું હતું. હવે રશિયા પણ તેનું મિશન ચંદ્ર પર મોકલવાની તૈયારી કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં રશિયન અધિકારીઓએ દાવો કર્યો છે કે, તેઓ 11 ઓગસ્ટે તેમનું મિશન લોન્ચ કરશે. રશિયાનું આ પહેલું ચંદ્ર મિશન નથી. રશિયા (Russia) 1976માં લુના-24 લોન્ચ કરી ચૂક્યું છે. ચંદ્રયાન-3 14 જુલાઈએ લોન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે એવી ચર્ચા છે કે રશિયાનું લુના-25 ચંદ્રયાન-3 પહેલા ચંદ્ર પર પહોંચી જશે.

રશિયન લુના-25 પાંચ દિવસમાં ચંદ્ર પર પહોંચશે

14 જુલાઈએ લોન્ચ થયેલું ઈસરોનું ચંદ્રયાન-3 23 ઓગસ્ટે ચંદ્ર પર પહોંચશે. રશિયામાં લુના-25ના પ્રક્ષેપણની તૈયારીઓ ચાલી રહી છે અને તે ચંદ્રયાન-3 પહેલા ચંદ્ર પર ઉતરી શકે છે. તેને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે આ પોલ પર પાણી મળવાની પ્રબળ સંભાવના છે. રશિયાની સ્પેસ એજન્સી રોસકોસમોસના (Roscosmos) જણાવ્યા અનુસાર, લુના-25ને રશિયાના વોસ્તોચનના કોસ્મોડ્રોમથી લોન્ચ કરવામાં આવશે, જે મોસ્કોથી 5,550 કિલોમીટરના અંતરે સ્થિત છે. તે માત્ર 5 દિવસમાં ચંદ્ર પર પહોંચી જશે.

5 દિવસ ભ્રમણકક્ષામાં વિતાવ્યા બાદ તે ચંદ્ર પર ઉતરશે

રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસનું કહેવું છે કે, લુનાને લોન્ચ કરવા માટે સોયુઝ-2 ફ્રિગેટ બૂસ્ટરનો ઉપયોગ કરવામાં આવશે. આ મિશનની વિશેષતા છે. લોન્ચિંગ બાદ લુના-25 માત્ર 5 દિવસમાં ચંદ્ર પર ઉતરશે. લગભગ 5 દિવસ ભ્રમણકક્ષામાં વિતાવ્યા બાદ તે ચંદ્ર પર ઉતરશે. તેનો ઉતરાણનો સમય લગભગ ભારતીય ચંદ્રયાન-3 જેટલો જ હોઈ શકે છે.

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો
ભારત – ચંદ્રયાન-3 રશિયા – લુના-25
લોન્ચ ડેટ – 14 જુલાઈ લોન્ચ ડેટ – 11 ઓગસ્ટ
ચંદ્ર પર પહોંચશે- 23 ઓગસ્ટ ચંદ્ર પર પહોંચશે- 22 / 23 ઓગસ્ટ
દક્ષિણ ધ્રુવ પર લેન્ડ થશે દક્ષિણ ધ્રુવ પર લેન્ડ થશે
14 દિવસ સુધી કામ કરશે એક વર્ષ સુધી કામ કરશે
કાર્ય: ચંદ્રની જમીનનો અભ્યાસ કરશે અને ફોટોગ્રાફ્સ લેશે
કાર્ય: ચંદ્રની જમીનમાં ડ્રીલિંગ કરીને પાણી સહિત અન્ય જરૂરી ચીજોની શોધ કરશે

આ પણ વાંચો : Chandrayaan 3: એન્જિન ફેલ થયા બાદ પણ ચંદ્રયાન-3નું લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે, જાણો કેવી રીતે ?

શું છે મિશનનો હેતુ

રશિયન મિશનનો હેતુ સોફ્ટ લેન્ડિંગ માટે ટેક્નોલોજી વિકસાવવાનો છે. ચંદ્રની આંતરિક રચના કેવી છે, તે સમજવું પડશે. આ સાથે ત્યાં પાણી અને અન્ય વસ્તુઓની શોધ તેના લક્ષ્યનો એક ભાગ છે. રશિયન એજન્સીને આશા છે કે લુના-25નું લેન્ડર ચંદ્રની સપાટી પર એક વર્ષ સુધી કામ કરશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
g clip-path="url(#clip0_868_265)">