જાણો ન્યૂઝીલેન્ડ સામેની મેચને લઈને કપ્તાન વિરાટ કોહલીએ શું કહ્યું? રોહિત શર્મા અને ધોની અંગે પણ કરી આ વાત

|

Jul 08, 2019 | 11:59 AM

ભારતીય ટીમની આગામી મેચ ન્યૂઝીલેન્ડની સામે છે. મંગળવારના રોજ રમાનારી આ મેચને લઈને કોહલીએ એક અગત્યનું નિવેદન આપ્યું છે. આ નિવેદનમાં જ ભારતીય ટીમની એકતાને સમજી શકાય છે. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? […]

જાણો ન્યૂઝીલેન્ડ સામેની મેચને લઈને કપ્તાન વિરાટ કોહલીએ શું કહ્યું? રોહિત શર્મા અને ધોની અંગે પણ કરી આ વાત

Follow us on

ભારતીય ટીમની આગામી મેચ ન્યૂઝીલેન્ડની સામે છે. મંગળવારના રોજ રમાનારી આ મેચને લઈને કોહલીએ એક અગત્યનું નિવેદન આપ્યું છે. આ નિવેદનમાં જ ભારતીય ટીમની એકતાને સમજી શકાય છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  કાશ્મીરની ઘાટીમાં આતંકવાદને પ્રોત્સાહન અને યુવાનોને ભડકાવવાનું કાવતરું ઘડતું પાકિસ્તાન ખુલ્લુ પડ્યું

ભારતીય ટીમનો આગામી મુકાબલો હવે ન્યૂઝીલેન્ડની સામે છે. કપ્તાન કોહલીએ કહ્યું કે ભારતીય ટીમ આત્મવિશ્વાસથી ભરેલી છે. સેમી ફાઈનલ મુકાબલા વિશે વિરાટ કોહલીએ કહ્યું જ્યારે પણ દબાણની પરિસ્થિતિ આવી ત્યારે ભારતની ટીમ લોકોની જે આશા છે તેના પર ખરી ઉતરી છે. તેમણે એક પણ કહ્યું કે આખી ટીમ ન્યૂઝીલેન્ડની સામે એક રણનીતિથી ઉતરશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

કોહલીએ રોહિત શર્માના પણ વખાણ કર્યા હતા અને કહ્યું કે તેઓ મારા હિસાબથી દુનિયાના નંબર વન ખેલાડી છે. મને એવી આશા છે કે તેઓ આગામી મેચમાં પણ સારું પ્રદર્શન કરશે. બોલરની પણ કોહલીએ વાત કરી હતી અને કહ્યું કે ભારતની બોલિંગ પણ આખી દુનિયામાં સૌથી સારી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ધોની સાથે રમવાની વાતને કોહલીએ સૌભાગ્ય ગણાવ્યું હતું. ધોનીના માટે મારી આંખોમાં સારી એવી ઈજ્જત છે. તેઓ હંમેશા ખુશ મિજાજ સાથે રહેવા ટેવાયેલા છે. જ્યારે પણ હું એમને સવાલ કરું છું ત્યારે તેઓ હંમેશા સાચી સલાહ આપે છે. આમ સમગ્ર પ્રેસ કોન્ફરન્સ વિરાટ કોહલીએ એક જુસ્સા સાથે કરી છે. ભારતીય ટીમ જે રીતે વિશ્વ કપ રમી રહી છે તેને જોવા જઈએ તો ભારત ઈતિહાસ રચી શકે છે.

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article