મહિલા પહેલવાન વિનેશ ફોગાટે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો

|

Sep 20, 2019 | 11:32 AM

ભારતીય ટીમના મહિલા પહેલવાન અને એશિયાઈ ગેમ્સમાં સ્વર્ણ પદક વિજતા વિનેશ ફોગાટે ફરીથી ભારતને ગર્વ અપાવ્યું છે. વર્લ્ડ રેસલિંગમાં 53 કિલોગ્રામમાં વિનેશ ફોગાટે બ્રોન્ઝ મેડલ મેળવ્યું છે. આ મેડલની સાથે ટોક્યોમાં ઓલંપિકમાં તેમને જગ્યા મળી ગયી છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 04-05-2024 મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે […]

મહિલા પહેલવાન વિનેશ ફોગાટે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો

Follow us on

ભારતીય ટીમના મહિલા પહેલવાન અને એશિયાઈ ગેમ્સમાં સ્વર્ણ પદક વિજતા વિનેશ ફોગાટે ફરીથી ભારતને ગર્વ અપાવ્યું છે. વર્લ્ડ રેસલિંગમાં 53 કિલોગ્રામમાં વિનેશ ફોગાટે બ્રોન્ઝ મેડલ મેળવ્યું છે. આ મેડલની સાથે ટોક્યોમાં ઓલંપિકમાં તેમને જગ્યા મળી ગયી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

https://twitter.com/Phogat_Vinesh/status/1174965826375438339?s=20

આ પણ વાંચો :   સીએમ વિજય રૂપાણીએ રોજગાર મેળા પખવાડિયાની કરી શરૂઆત

વિનેશ ફોગાટે બુધવારના રોજ બે વખત બ્રોન્ઝ મેડલ વિજેતા મારિયા પ્રેવોલાર્કીને હરાવીને તેઓએ આ સફળતા મેળવી છે. વિનેશ ટોક્યોમાં યોજાનારી ઓલંપિકમાં ક્વોલીફાય કરનારી પ્રથમ મહિલા બની ગયી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article