ક્રિસ ગેલે વિજય માલ્યાની સાથે ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો તો લોકો ત્યાં 9000 કરોડ માગવા લાગ્યા!

|

Jul 14, 2019 | 1:06 PM

ક્રિસ ગેલની સાથે જે સોશિયલ મીડિયામાં થઈ રહ્યું છે તે વાંચીને તમને પણ હસવું આવી જશે. આખી ઘટના એવી છે કે વિજય માલ્યાની સાથે ક્રિસ ગેલે એક તસવીર પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર શેર કરી હતી જેને લઈને લોકો ક્રિસ ગેલ પર વિવિધ ટિપ્પણી કરી રહ્યાં છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : […]

ક્રિસ ગેલે વિજય માલ્યાની સાથે ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો તો લોકો ત્યાં 9000 કરોડ માગવા લાગ્યા!

Follow us on

ક્રિસ ગેલની સાથે જે સોશિયલ મીડિયામાં થઈ રહ્યું છે તે વાંચીને તમને પણ હસવું આવી જશે. આખી ઘટના એવી છે કે વિજય માલ્યાની સાથે ક્રિસ ગેલે એક તસવીર પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર શેર કરી હતી જેને લઈને લોકો ક્રિસ ગેલ પર વિવિધ ટિપ્પણી કરી રહ્યાં છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ક્રિસ ગેલે ભારતમાં આઈપીએલની મેચ રમી છે અને તેઓ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે પણ રમી ચૂક્યાં છે. 2018માં તેઓ કિંગ્સ ઈલેવન પંજાબમાંથી પણ રમી ચૂક્યાં છે. 13 જૂલાઈના રોજ વિજય માલ્યા અને ક્રિસ ગેલ મળ્યા હતા. ફોર્મુલા -1 ગ્રેંડ પિક્સ-2019ની શરુઆત થવા જઈ રહી છે.

આ પણ વાંચો:   માંડલના વરમોરમાં દલિત યુવકની હત્યાઃ મૃતકની પત્નીએ પોલીસ સમક્ષ કર્યા આ વાતોના ખુલાસા

ક્રિસ ગેલે ટ્વીટ કરીને લખ્યું કે બિગ બોસ વિજય માલ્યાને મળીને સારુ લાગ્યું…ચીયર્સ

 

એક સોશિયલ મીડિયા યુઝર્સે ટ્વીટ કરીને લખ્યું કે ક્રિસ ગેલ જોઈ લેજો, તમારી ઘરેણાંમાંથી કશું ગાયબ ના થઈ ગયું હોય.


એક યુઝર્સે તો પૈસાની લેતી-દેતી કરવાની ના પાડી દીધી.


એક યુઝર્સે મજાક ઉડાવતા લખ્યું કે ક્રિસ ગેલને વિજય માલ્યાની સાથેની મુલાકાત બાદ પોતાનું પર્સ ચેક કરી લેવું જોઈએ.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

વધુ એક યુઝર્સે મજાક ઉડાવીને સોશિયલ મીડિયા પર કહ્યું કે માલ્યાને પાર્સલ કરીને ભારત મોકલાવી દો, લાખો ડોલરનું ઈનામ મળશે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જ્યારે એક યુઝર્સે તો ભારતના 9000 કરોડ રુપિયા જે વિજય માલ્યા લઈને ફરાર છે તેને પાછા આપવા કહ્યું હતું. ક્રિસ ગેલ દ્વારા આ સંદેશો પાઠવ્યો હતો કે ભારતના પૈસા માલ્યા પરત કરી દે.

 

 

[yop_poll id=”1″]

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article