પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર નયન મોંગિયાનું જુનિયર વિભાગના મેન્ટર પદેથી રાજીનામું, જુઓ VIDEO

|

Sep 07, 2019 | 9:31 AM

પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર નયન મોંગિયાએ જુનિયર વિભાગના મેન્ટર પદેથી રાજીનામું આપી દીધું છે. વડોદરા ક્રિકેટર એસોસિએશનના ગેર વહીવટથી કંટાળી નયન મોંગિયાએ સેક્રેટરીને ઈમેલથી રાજીનામું સોંપી દીધું છે. નયન મોંગિયાએ રાજીનામામાં 60 મુદ્દાનો ઉલ્લેખ કર્યો છે. વડોદરા ક્રિકેટ એસોસિએશનના જુનિયર વિભાગમાં નયન મોંગિયા 3 મહિનાથી મેન્ટર તરીકે ફરજ બજાવતા હતા. નયન મોંગિયાના રાજીનામા મુદ્દે સેક્રેટરી સ્નેહલ […]

પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર નયન મોંગિયાનું જુનિયર વિભાગના મેન્ટર પદેથી રાજીનામું, જુઓ VIDEO

Follow us on

પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર નયન મોંગિયાએ જુનિયર વિભાગના મેન્ટર પદેથી રાજીનામું આપી દીધું છે. વડોદરા ક્રિકેટર એસોસિએશનના ગેર વહીવટથી કંટાળી નયન મોંગિયાએ સેક્રેટરીને ઈમેલથી રાજીનામું સોંપી દીધું છે. નયન મોંગિયાએ રાજીનામામાં 60 મુદ્દાનો ઉલ્લેખ કર્યો છે. વડોદરા ક્રિકેટ એસોસિએશનના જુનિયર વિભાગમાં નયન મોંગિયા 3 મહિનાથી મેન્ટર તરીકે ફરજ બજાવતા હતા. નયન મોંગિયાના રાજીનામા મુદ્દે સેક્રેટરી સ્નેહલ પરીખ અને અમર પેટીવાલાએ મૌન સેવ્યું છે. તો આ મામલે BCCIના પૂર્વ સેક્રેટરી સંજય પટેલે BCAના શાસકો પર ગંભીર આરોપો લગાવ્યા અને BCAને તેઓએ બરોડા ક્રિકેટ એસોસિએશન નહીં પરંતુ “ભ્રષ્ટ્રાચારી ક્રિકેટ એસોસીએશન” ગણાવ્યું.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: VIDEO: હેલ્મેટ વિના જ હોમગાર્ડના જવાનો, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 9:30 am, Sat, 7 September 19

Next Article