U19 World Cup: પાકિસ્તાનને હરાવીને સાતમી વાર ટીમ ઈન્ડિયા પહોંચી ફાઈનલમાં

|

Feb 04, 2020 | 4:44 PM

U 19 વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકામાં ચાલી રહ્યો છે. ભારતની ટીમે પાકિસ્તાનને હરાવી દીધું છે. આ જીત બાદ ભારત સાતમી વખત ફાઈનલમાં પહોંચી ગયું છે. યશસ્વી જયસ્વાલની ભારે ચર્ચાઓ થઈ રહી છે કારણ કે તેણે છગ્ગો મારીને પોતાની સદી પુરી કરી હતી અને મેચને પણ જીતાડી દીધો હતો. દિવ્યાંગે પણ પાકિસ્તાનની સામે અણનમ રહીને ફિફ્ટી […]

U19 World Cup: પાકિસ્તાનને હરાવીને સાતમી વાર ટીમ ઈન્ડિયા પહોંચી ફાઈનલમાં

Follow us on

U 19 વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકામાં ચાલી રહ્યો છે. ભારતની ટીમે પાકિસ્તાનને હરાવી દીધું છે. આ જીત બાદ ભારત સાતમી વખત ફાઈનલમાં પહોંચી ગયું છે. યશસ્વી જયસ્વાલની ભારે ચર્ચાઓ થઈ રહી છે કારણ કે તેણે છગ્ગો મારીને પોતાની સદી પુરી કરી હતી અને મેચને પણ જીતાડી દીધો હતો. દિવ્યાંગે પણ પાકિસ્તાનની સામે અણનમ રહીને ફિફ્ટી મારી હતી.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   VIDEO: અમદાવાદમાં કોરોના વાઇસરનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો

ભારતના બોર્લસની સામે પાકિસ્તાનની ટીમ ટકી શકી નહોતી. કુલ 43.1 ઓવરમાં 172 રન બનાવીને પાકિસ્તાનની ટીમ આઉટ થઈ ગયી હતી. જો કે જીતની ઉમ્મીદ સાથે ઉતરેલી ભારતની ટીમે 35.2 ઓવરમાં જ ખેલ ખતમ કરી દીધો હતો. યશસ્વી જયસ્વાલે 105 રન તો દિવ્યાંશ સક્સેનાએ 59 રન કર્યા હતા.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article