P. V. Sindhu : ઓલિમ્પિકમાં બેડમિન્ટન સ્ટાર ખેલાડી પીવી સિંધુએ પ્રથમ મેચ જીતી, ઈઝરાયલની ખેલાડીને હાર આપી

|

Jul 25, 2021 | 8:19 AM

P. V. Sindhu :  ભારતની બેડમિંટન સ્ટાર પીવી સિંધુ (PV Sindhu)એ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં જીત સાથે શરૂઆત કરી છે. તેમણે ઇઝરાઇલની કે. પોલિકારપોવાને હાર આપી હતી. ઓલિમ્પિકમાં પીવી સિંધુએ પ્રથમ મેચ જીતી છે.

P. V. Sindhu : ઓલિમ્પિકમાં બેડમિન્ટન સ્ટાર ખેલાડી પીવી સિંધુએ પ્રથમ મેચ જીતી, ઈઝરાયલની ખેલાડીને હાર આપી
Tokyo2020 Badminton Women Singles Sindhu wins the first game

Follow us on

P. V. Sindhu :  ભારતની બેડમિંટન સ્ટાર પીવી સિંધુ (PV Sindhu)એ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં જીત સાથે શરૂઆત કરી છે. તેમણે ઇઝરાઇલની કે. પોલિકારપોવાને હાર આપી હતી. સિંધુએ આ મેચ 28 મિનિટમાં જ જીતી લીધી હતી. તેણે પોલિકારપોવાને 21-7 અને 21-10થી હરાવી છે.

1995ની પાંચમી જુલાઈએ હૈદરાબાદમાં જન્મેલાં અને લગભગ છ ફૂટની ઊંચાઈ ધરાવતાં સિંધુ એક વખત  ઑલિમ્પિક (Olympic)માં બૅડમિન્ટનનો સિલ્વર મેડલ જીતી ચૂકી છે.વર્ષ 2017 અને 2018માં સિલ્વર તથા 2013 અને 2014માં બ્રોન્ઝ મેડલ જીતી ચૂકેલ સિંધુએ પ્રથમ ગેમમાં સારી એવી શરૂઆત કરી અને  21-7 અને 21-10.ની લીડ હાંસલ કરી છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ભારતને સૌથી મોટી આશા ગોલ્ડ મેડલની આ બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ (PV Sindhu)પાસેથી છે. બેડમિન્ટમાં મેડલ મેળવવા માટે સૌથી પ્રબળ દાવેદાર પીવી સિંધુ છે. રિયો ઓલિમ્પિકમાં મેડલ મેળવનારી સિંધુ 2019માં વર્લ્ડ ચેમ્પિયન બની હતી.

 રિયો ઓલિમ્પિકમાં મેડલ મેળવનારી સિંધુ 2019માં વર્લ્ડ ચેમ્પિયન બની હતી. સિંધુ ટોક્યો ઓલિમ્પિકમાં જનારી એકમાત્ર મહિલા શટલર છે. આ વખતે તેમની પાસેથી ઓલિમ્પિક ગોલ્ડની આશા છે.

Next Article