વલ્ડૅકપનો ખિતાબ છઠ્ઠી વખત પોતાના નામે કરવા માટે મેદાને ઉતરશે આ ટીમ

|

May 31, 2019 | 8:53 AM

છેલ્લા 2 વર્ષથી ઉતાર-ચઢાવનો સામનો કરી રહેલી ઓસ્ટ્રેલિયાની ટીમ વલ્ડૅકપમાં આ વખતે છઠ્ઠી વખત ટ્રોફી તેમના નામે કરવા માટે મેદાનમાં ઉતરશે. ક્રિકેટના ઈતિહાસમાં સૌથી સફળ વન-ડે ટીમ ઓસ્ટ્રેલિયાએ વલ્ડૅકપ ટ્રોફી 5 વખત તેમના નામે કરી છે. જેમાં 1999થી લઈને 2007 સુધી સતત 3 વખત વલ્ડૅકપ ટ્રોફી તેમના નામે કરી છે. તે પહેલા 1987માં પણ ઓસ્ટ્રેલિયાની […]

વલ્ડૅકપનો ખિતાબ છઠ્ઠી વખત પોતાના નામે કરવા માટે મેદાને ઉતરશે આ ટીમ

Follow us on

છેલ્લા 2 વર્ષથી ઉતાર-ચઢાવનો સામનો કરી રહેલી ઓસ્ટ્રેલિયાની ટીમ વલ્ડૅકપમાં આ વખતે છઠ્ઠી વખત ટ્રોફી તેમના નામે કરવા માટે મેદાનમાં ઉતરશે. ક્રિકેટના ઈતિહાસમાં સૌથી સફળ વન-ડે ટીમ ઓસ્ટ્રેલિયાએ વલ્ડૅકપ ટ્રોફી 5 વખત તેમના નામે કરી છે.

જેમાં 1999થી લઈને 2007 સુધી સતત 3 વખત વલ્ડૅકપ ટ્રોફી તેમના નામે કરી છે. તે પહેલા 1987માં પણ ઓસ્ટ્રેલિયાની ટીમ આ ખિતાબ જીતી ચૂકી છે. તે સિવાય ટીમે વલ્ડૅકપની છેલ્લી ટૂર્નામેન્ટ એટલે કે 2015નો વલ્ડૅકપ પણ તેમના નામે કર્યો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

TV9 Gujarati

 

વન-ડે વલ્ડૅકપમાં ઓસ્ટ્રેલિયાએ રનમાં સૌથી મોટી જીત અફગાનિસ્તાનની વિરૂધ્ધ દાખલ કરી છે. 2015ના વલ્ડૅકપમાં 275 રનોથી હરાવ્યા હતા. જ્યારે 2003માં 256 રનથી જીત મેળવી હતી. આ તેમની બીજી સૌથી મોટી જીત છે.

આ પણ વાંચો: સુરત અગ્નિકાંડનો રિપોર્ટ આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને સોંપવામાં આવશે

1975થી અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ જીત ભારત અને ઝિમ્બાબ્વેની વિરૂધ્ધ દાખલ કરી છે. તેમને વલ્ડૅકપમાં ભારત પાસે 11 મેચ રમી છે. તેમાં ઓસ્ટ્રેલિયાએ 8 વખત જીત મેળવી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:24 am, Mon, 27 May 19

Next Article