ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝની ટીમને ‘વાઈટવોશ’ કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે

|

Aug 06, 2019 | 3:49 AM

આજે ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વચ્ચે ત્રીજી ટી-20 મેચ રમાશે. ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝની ટીમને વાઈટવોશ કરવાના ઈરાદા સાથે મેદાને ઉતરશે. ત્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમ તેમની પ્રથમ જીતના ઈરાદા સાથે મેદાન પર ભારત સામે ટકરાશે. ત્રીજી ટી-20 મેચ ગુયાનામાં રમાવવાની છે. ભારતે આ ટી-20 સીરીઝમાં ઘણા યુવા ખેલાડીઓની પસંદગી કરી છે. જેમાં ઘણા ખેલાડીઓ 2 […]

ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝની ટીમને વાઈટવોશ કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે

Follow us on

આજે ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વચ્ચે ત્રીજી ટી-20 મેચ રમાશે. ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝની ટીમને વાઈટવોશ કરવાના ઈરાદા સાથે મેદાને ઉતરશે. ત્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમ તેમની પ્રથમ જીતના ઈરાદા સાથે મેદાન પર ભારત સામે ટકરાશે. ત્રીજી ટી-20 મેચ ગુયાનામાં રમાવવાની છે.

ભારતે આ ટી-20 સીરીઝમાં ઘણા યુવા ખેલાડીઓની પસંદગી કરી છે. જેમાં ઘણા ખેલાડીઓ 2 મેચમાં રમી ચૂક્યા છે. કોહલીએ બીજી ટી-20 મેચ પછી એવા સંકેતા આપ્યા હતા કે તેમના માટે બેન્ચ પર બેઠેલા બાકીના ખેલાડીઓ માટે સારી તક છે. કારણ કે સીરીઝમાં પહેલેથી જ પોતાના હાથમાં આવી ગઈ છે. ભારત ત્રીજી મેચમાં ટીમમાં ફેરફાર કરે તેની સંભાવના છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

વેસ્ટ ઈન્ડિઝની ટીમ ટી-20 સીરીઝમાં 2 મેચમાંથી એક પણ મેચમાં જીત મેળવી શકી નથી. તેથી જો આજની મેચમાં પણ વેસ્ટ ઈન્ડિઝની ટીમની હાર થશે તો ભારત સામે વેસ્ટ ઈન્ડિઝ ટીમનો વાઈટવોશ થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article