મહિલા T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ સંભાળશે કપ્તાન પદ?

|

Jan 12, 2020 | 1:52 PM

ICC મહિલા ટી-20 વિશ્વકપની શરૂઆત 21 ફેબ્રુઆરીના રોજ થઈ રહી છે. ટી-20 માટે ભારતીય ખેલાડીઓની પણ જાહેરાત કરી દેવાઈ છે. 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે અને આ વખતે કમાન હરમનપ્રીત કૌર સંભાળી રહી છે. આથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું સુકાની પદ હરમનપ્રીત કૌરના હાથમાં છે. Web Stories View more Bank Of Baroda માંથી 50 […]

મહિલા T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ સંભાળશે કપ્તાન પદ?

Follow us on

ICC મહિલા ટી-20 વિશ્વકપની શરૂઆત 21 ફેબ્રુઆરીના રોજ થઈ રહી છે. ટી-20 માટે ભારતીય ખેલાડીઓની પણ જાહેરાત કરી દેવાઈ છે. 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે અને આ વખતે કમાન હરમનપ્રીત કૌર સંભાળી રહી છે. આથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું સુકાની પદ હરમનપ્રીત કૌરના હાથમાં છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

https://twitter.com/BCCIWomen/status/1216250328909135872?s=20

આ પણ વાંચો :   JNU વિવાદને લઈને દેશની 208 જેટલી શૈક્ષણિક સંસ્થાના VCએ PM મોદીને પત્ર લખ્યો

આ છે આખી ટીમ

સ્મૃતિ મંધાના – ઉપ કપ્તાન
હરમનપ્રીત કૌર – કેપ્ટન
શેફાલી વર્મા
જેમિમા રોડ્રિગ્સ
હરલીન દેઓલ
દીપ્તી શર્મા
વેદા કૃષ્ણમૂર્તિ

ઋચા ઘોષ
તાનિયા ભાટિયા
પૂનમ યાદવ
રાધા યાદવ
રાજેશ્વરી ગાયકવાડ
શિખા પાંડે
પૂજા વસ્ત્રાકાર
અરુંધતિ રેડ્ડી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આમ આ 15 ખેલાડીની સાથે એક વધારે ખેલાડી તરીકે નૂજહત પરવીનને પણ મોકો આપવામાં આવ્યો છે. તેને 16માં ખેલાડી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. તે ટી-20 વિશ્વકપની સાથે યોજાનારી ત્રિકોણીય વનડેના સમયે ભાગ લેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article