વિરાટની સેનાને માર્ગદર્શન આપવા માટે થઈ ગઈ પસંદગી, આ વ્યક્તિ બન્યા કોચ

|

Aug 16, 2019 | 1:26 PM

ક્રિકેટ એડવાઈઝરી કાઉંસિલ દ્વારા શુક્રવારની સાંજે એક એલાન કર્યું છે. જેમાં જાહેર કરવામાં આવ્યું છે કે રવિ શાસ્ત્રી જ 2021 સુધી ભારતીય ટીમના કોચ બની રહેશે. મુંબઈ ખાતે કપિલ દેવની આગેવાની હેઠળની ક્રિકેટ એડવાઈઝરી કાઉન્સીલ દ્વારા 6 શોર્ટ લિસ્ટ ઉમેદવારનો ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ […]

વિરાટની સેનાને માર્ગદર્શન આપવા માટે થઈ ગઈ પસંદગી, આ વ્યક્તિ બન્યા કોચ

Follow us on

ક્રિકેટ એડવાઈઝરી કાઉંસિલ દ્વારા શુક્રવારની સાંજે એક એલાન કર્યું છે. જેમાં જાહેર કરવામાં આવ્યું છે કે રવિ શાસ્ત્રી જ 2021 સુધી ભારતીય ટીમના કોચ બની રહેશે. મુંબઈ ખાતે કપિલ દેવની આગેવાની હેઠળની ક્રિકેટ એડવાઈઝરી કાઉન્સીલ દ્વારા 6 શોર્ટ લિસ્ટ ઉમેદવારનો ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

આ પણ વાંચો:   IAS ગૌરવ દહિયાને દિલ્હી પોલીસ સમક્ષ હાજર થવા નોટિસ, જુઓ VIDEO

ન્યૂઝીલેન્ડના કોચ માઈક હેસન અને ઓસ્ટ્રેલિયાના ટૉમ મૂડી ત્રીજા નંબરે રહ્યાં છે. રવિ શાસ્ત્રીએ પણ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઈન્ટરવ્યૂ આપ્યું હતું. તેઓ હાલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે કપિલ દેવ ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીની પણ પસંદ રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કોચ અને સ્ટાફ માટે 2000 લોકોએ આવેદન આપ્યું હતું. જેમાંથી 6 લોકોની પસંદગી બોર્ડ દ્વારા કરવામાં આવી છે. રવિ શાસ્ત્રીની આગેવાનીમાં ભારતીય ટીમ વિશ્વમાં કપમાં હારી હતી. ભારતીય ટીમ સેમિ ફાઈનલમાં જ ફેંકાઈ ગયી હતી.

[yop_poll id=”1″]

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article