ટી-20 લીગ: મુંબઈના બોલર્સ સામે ચેન્નાઈ સુપર ‘કિંગ્સ’ ફ્લોપ, 9 વિકેટ ગુમાવી 114 રનનો સ્કોર કર્યો

|

Oct 23, 2020 | 9:26 PM

ટી-20 લીગની 41મી મેચ આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે શારજહામાં રમાઈ રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતેને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. આ બંને ટીમો સિઝનમાં બીજી વખત આમને-સામને આવી છે. આ પહેલા સિઝનની પ્રથમ મેચમાં જ બંને ટીમનો મુકાબલો થયો હતો અને તેમાં ચેન્નાઈની જીત થઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સ સામેની આ […]

ટી-20 લીગ: મુંબઈના બોલર્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સ ફ્લોપ, 9 વિકેટ ગુમાવી 114 રનનો સ્કોર કર્યો

Follow us on

ટી-20 લીગની 41મી મેચ આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે શારજહામાં રમાઈ રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતેને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. આ બંને ટીમો સિઝનમાં બીજી વખત આમને-સામને આવી છે. આ પહેલા સિઝનની પ્રથમ મેચમાં જ બંને ટીમનો મુકાબલો થયો હતો અને તેમાં ચેન્નાઈની જીત થઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સ સામેની આ મેચમાં ચેન્નાઈનું પ્રદર્શન ખુબ ખરાબ રહ્યું અને ટીમ 20 ઓવરમાં 114 રન 9 વિકેટ ગુમાવીને કર્યા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મુંબઈના બોલર્સ સામે જાણે કે ચેન્નાઈના બેટસમેનોઓ ઘુંટણીએ પડી ગયા હતા. ચેન્નાઈના બંને ઓપનર રૂતરાજ ગાયકવાડ અને ડુપ્લેસિસ બંને નિષ્ફળ નિવડ્યા, ત્યારબાદ અંબાતી રાયડુ પણ ઝડપથી આઉટ થઈ ગયો. ઉલ્લેખનીય છે આજની મેચમાં ચેન્નાઈ ઘણા મોટા ફેરફાર કર્યા હતા. તેમ છતાં ટીમ મોટો સ્કોર ઉભો કરવામાં નિષ્ફળ સાબિત થઈ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article