સર્જરીના સમયે પણ પહેરી રાખી હાર્દિક પંડ્યાએ ઘડિયાળ, જાણો કેટલી કિંમત છે બજારમાં?

|

Oct 11, 2019 | 10:18 AM

ભારતીય ટીમના ક્રિકેટર અને ગુજરાતના વડોદરાના રહેવાસી હાર્દિક પંડ્યાની પીઠની સર્જરી ચાલી રહી છે. તેઓ આ સર્જરી કરાવવા માટે લંડન ગયા છે. હાર્દિકની સર્જરી કરતાં તેની ઘડિયાળ વધારે ચર્ચામાં છે. લોકો હાર્દિકની ઘડિયાળની કિંમત સાંભળીને ચોંકી જાય છે. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું રસોડાના ફ્લોર પર […]

સર્જરીના સમયે પણ પહેરી રાખી હાર્દિક પંડ્યાએ ઘડિયાળ, જાણો કેટલી કિંમત છે બજારમાં?

Follow us on

ભારતીય ટીમના ક્રિકેટર અને ગુજરાતના વડોદરાના રહેવાસી હાર્દિક પંડ્યાની પીઠની સર્જરી ચાલી રહી છે. તેઓ આ સર્જરી કરાવવા માટે લંડન ગયા છે. હાર્દિકની સર્જરી કરતાં તેની ઘડિયાળ વધારે ચર્ચામાં છે. લોકો હાર્દિકની ઘડિયાળની કિંમત સાંભળીને ચોંકી જાય છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   અમિત શાહ વિરૂદ્ધ ટિપ્પણીના કેસમાં રાહુલ ગાંધી અમદાવાદની કોર્ટમાં હાજર..પરેશ ધાનાણી બન્યા જામીનદાર

એવું કહેવામાં આવે છે કે હાર્દિક પંડ્યાને મોંઘી વસ્તુઓનો શોખ છે. તેઓ જ્યારે પણ ફિલ્ડની બહાર હોય ત્યારે ગળામાં સોનાની મોટી ચેન સાથે જોવા મળે છે. તેઓની પાસે મોંઘી ઘડિયાળ, સનગ્લાસીસ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ઘડિયાળ-ઘડિયાળ જે સોશિયલ મીડિયામાં થઈ રહ્યું છે તો તેની કિંમત જાણો?

તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યાએ જે ઘડિયાળ પહેરી છે તે જિનીવાની પ્રખ્યાત કંપની દ્વારા બનાવવામાં આવે છે. આ કંપનીનું નામ Patek Philippe છે. આ ઘડિયાળ 18 કેરેટ સોનાથી બનેલી છે. જેની કિંમત 1 કરોડ 38 લાખ રુપિયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ જ્યારે તેઓ સર્જરી સાથે પોતાના ફોટો મુક્યો ત્યારે લોકોની નજર તેમની આ ઘડિયાળ પર પડી હતી. સોશિયલ મીડિયામાં આ ઘડિયાળને લઈને ચર્ચાઓ ચાલી હતી. આમ સર્જરી કરતાં હાલ તો હાર્દિક પંડ્યાની ઘડિયાળની ચર્ચામાં છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article