T20 સીરીઝમાં ભારતની સામે કોણ કોણ સામેલ હશે શ્રીલંકાની ક્રિકેટ ટીમમાં? જાણો વિગત

|

Jan 01, 2020 | 12:49 PM

ભારત અને શ્રીલંકા વચ્ચે 5 જાન્યુઆરના રોજ ટી-20 મેચ ચાલુ થઈ રહી છે. ભારતે ક્રિકેટ ટીમનું એલાન કરી દીધું છે તો શ્રીલંકાએ પણ જાહેરાત કરી છે કે તેમની ટીમમાં કોણ સામેલ હશે? શ્રીલંકાની ટીમમાં 18 મહિના બાદ એન્જેલો મેથ્યુજની ફરીથી પસંદગી ભારત સામે ટી20 મેચ માટે કરવામાં આવી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]

T20 સીરીઝમાં ભારતની સામે કોણ કોણ સામેલ હશે શ્રીલંકાની ક્રિકેટ ટીમમાં? જાણો વિગત

Follow us on

ભારત અને શ્રીલંકા વચ્ચે 5 જાન્યુઆરના રોજ ટી-20 મેચ ચાલુ થઈ રહી છે. ભારતે ક્રિકેટ ટીમનું એલાન કરી દીધું છે તો શ્રીલંકાએ પણ જાહેરાત કરી છે કે તેમની ટીમમાં કોણ સામેલ હશે? શ્રીલંકાની ટીમમાં 18 મહિના બાદ એન્જેલો મેથ્યુજની ફરીથી પસંદગી ભારત સામે ટી20 મેચ માટે કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જાણો કોણ કોણ છે શ્રીલંકાની ટીમમાં સામેલ?
લસિથ મલિંગા(કપ્તાન), કુસલ પરેરા, દનુષ્કા ગુનાતિલકા, અવિષ્કા ફર્નાન્ડો, ભાનુકા રાજપક્ષે, ઓશાદા ફર્નાન્ડો, દસુન શનાકા, એન્જેલો મેથ્યુજ, નિરોશન ડિકવેલા, કુસલ મેંડિસ, વાનેદુ હસારંગા, લક્ષણ સંદાકન, ધનંજય ડીસિલ્વા, લાહિરા કુમારા અને ઈસરુ ઉડાનાનો સમાવેશ થાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભારતીય ટીમમાં કોણ સામેલ અને કોણ બહાર?


વિરાટ કોહલી, શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, ઋષંભ પંત, રવિન્દ્ર જાડેજા, શિવમ દૂબે, યુર્જેવેંદ ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર, મનીષ પાંડે, વોંશિગ્ટન સુંદર અને સંજૂ સૈમસનનો સમાવેશ થાય છે.

 

કઈ જગ્યાએ અને કેટલા દિવસ ચાલશે આ સિરીઝ?
પ્રથમ મેચ 5 જાન્યુઆરીના રોજ ગુવાહાટી ખાતે યોજાશે તો બીજો મુકાબલો 7 જાન્યુઆરીના રોજ ઈંદોર ખાતે રહેશે. 10 જાન્યુઆરીના રોજ 3જી ટી20 મેચ બંને ટીમ વચ્ચે પૂણે ખાતે યોજાશે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article